ANIMAL THAT TOTALLY LOOK LIKE CELEBRITIES-હું તો કોન્ડોમનો સેલ્સમેન છું

ભારતરત્ન એવી સ્ત્રીઓને પણ મળવો જોઈએ કે જે દર મીનીટે ૩૦૦ શબ્દો બોલ્યા પછી પણ કહે  કે, “ મારું મોઢું નહિ ખોલાવો”

.

બાપુએ શાયરી બનાવી, મને ગમે એ મારું…નકર ગમે એને મારું!

.

એક માણસ બે બાળકોને એક એક હાથમાં લઈને ટ્રેનની રાહ જોઇને ઉભો હતો. તેની બાજુમાં ઉભેલી સ્ત્રીએ આ બંને સુંદર બાળકોને જોઇને પેલાને પૂછ્યું: બંને ખુબ જ સુંદર છે, એમના નામ શું છે?

માણસ: મને ખબર નથી

સ્ત્રી: એ છોકરાઓ છે કે છોકરીઓ?

માણસ: મને નથી ખબર

સ્ત્રી: તમે કઈ જાતના બાપ છો કે તમને કશું ખબર જ નથી

માણસ: હું એમનો બાપ નથી. હું તો કોન્ડોમનો સેલ્સમેન છું.આ બે ડીફેકટીવ કોન્ડોમને લઈને જન્મ્યા છે એટલે એમને લઈને એના માં-બાપની ફરિયાદ નોંધાવવા ઓફિસમાં જાઉં છું.

.

CLICK FOLLOWING LINK FOR PDF:

ANIMAL THAT TOTALLY LOOK LIKE CELEBRITIES

.

THIS IS DRONE FOOTAGE OF HIMALAYAS AND IT’S JAW DROPPING:

http://

.

9 responses to “ANIMAL THAT TOTALLY LOOK LIKE CELEBRITIES-હું તો કોન્ડોમનો સેલ્સમેન છું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s