STARE AT IMAGE ONE MINUTE-BEAUTIFUL RANGOLI

.

હરિદ્વાર ટુરીઝમની ખતરનાક જાહેરખબર!

કોઈ તમને “મટકી”માં કે “જાર”માં લાવે તે પહેલા થોડા દિવસ તો ગુજારો હરદ્વારમાં!

.

એક સ્ત્રી સ્ટોરમાં પોપટ ખરીદવા ગઈ. તેણે સેલ્સમેનને પૂછ્યું કે આ પોપટમાં શું વિશેષતા છે? સેલ્સમેને કહ્યું કે પોપટ બોલે છે. એટલે પેલી સ્ત્રીએ પૂછ્યું હું કેવી લાગુ છું?

પોપટ: વેશ્યા જેવી લાગે છે! એટલે પેલી સ્ત્રીએ કહ્યું કે હું આવા નાલાયક પોપટને ખરીદી નહિ શકું. એટલે સેલ્સમેને પેલી સ્ત્રીને કહ્યું બે મીનીટ ઉભા રહો હું આવું છું. આવું કહીને તે પોપટને દુકાનના પાછલા ભાગમાં લઇ ગયો અને પાણીની ડોલમાં ડુબાડીને જરાવારમાં બહાર કાઢ્યો અને કહ્યું તું જો સારી રીતે વાત નહિ કરે તો હું પાણીમાં ડુબાડી રાખીશ. પોપટે કહ્યું સારું હવે એવું નથી બોલું. એ પાછો પોપટને પેલી સ્ત્રી પાસે લઇ ગયો અને કહ્યું હવે સવાલ પૂછો.

સ્ત્રી: જો હું એક માણસ સાથે ઘરે આવું તો તું શું સમજે?

પોપટ: તે તારો પતિ છે.

સ્ત્રી: જો હું બે પુરુષો સાથે ઘરે આવું તો તું શું સમજે?

પોપટ: બીજો તારો ભાઈ છે

સ્ત્રી: જો હું ત્રણ માણસો જોડે ઘરમાં આવું તો તું શું સમજે?

પોપટ: તારો પતી, તેનો ભાઈ અને તારો ભાઈ છે

સ્ત્રી: જો ચાર માણસો જોડે આવું તો?

પોપટ: માલીક, પાણીની ડોલ લઇ આવો, મેં પહેલા જ તમને કહ્યું હતું કે તે વેશ્યા છે!

.

BEAUTIFUL RANGOLI:

.

STARE AT IMAGE ONE MINUTE:

.
https://lh4.googleusercontent.com/-10OldOqo5C4/Un7sSL7hM3I/AAAAAAAAnco/Z65hG1HaL_U/w506-h750/f-OxjQx4yEjSJ_7L7qmM_l-VllkCQGdwmWHTGaLqRns.gif

.

a78931c36c481a034f085938fcb0d0c9c9c33caf31b58c4bb60b118e5cefca75d0655e0cf50768008c308f3fc730dd16ec09b1e4a903a65e54d687ef1747d404

 .
 

2 responses to “STARE AT IMAGE ONE MINUTE-BEAUTIFUL RANGOLI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s