૨૬ મી જાન્યુઆરી, ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી

મિત્રો લાંબા વિરામ પછી આપની સમક્ષ ૨૬મી જાન્યુઆરી વખતે દિલ્હીમાં થયેલી પરેડના, તે પહેલા ૧૯૫૦મા થયેલી  પરેડ અને અમુક ખાસ બાબતોની તસ્વીરો ભેગી કરીને મેં બનાવેલ .પી.એસ.એક્સ અને પી.ડી.એફ. સાથે શુભ શરૂઆત કરું છું. હવેથી તમને સોમ થી શુક્રવાર સુધી મારી પોસ્ટ નિયમિત મળશે. 

.

પત્ની: અરે, અમીરખાનન જુવો, જે તેની પત્ની કહે છે તે તરત જ સાંભળે છે અને એક તમે છો કે જે હું દસ વાર ચીલ્લાઉં તો પણ કોઈ ફર્ક નથી પડતો

પતિ: મારી વ્હાલી, કિરણ તેની બીજી પત્ની છે!(પત્ની ચુપ)

.

नरेंद्र मोदी ने चीन के राष्ट्रपति को मिलकर ये बात बताई :本は私の非常に深く、親密な関係でf ある。お父さんは、私が若い頃、パン

を持ってき…こと、言っていた

हिंदी अनुवाद : बचपन से ही चीन से मेरा बहुत गहरा और आत्मीयता वाला रिश्ता रहा है, जब मैं छोटा था तो पिताजी कहते थे नरेन्द्र बेटा, चीनी ले आ… चाय बनाना है।

.

तेजप्रताप((लालुका बेटा) मंत्री बनते ही अपने ड्राईवर से बोला हमको शौचालय ले चलो। ड्राईवर बोला शौचालय नहीं सचिवालय सर।

तेज प्रताप  : सही पकड़ें है

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

67th-republic-day-of-india2016

.

CLICK FOLLOWING LINK FOR PPF

67TH REPUBLIC DAY OF INDIA2016

.

Republic Day Parade – 26th January 2016 – LIVE

.

50 responses to “૨૬ મી જાન્યુઆરી, ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી

 1. શ્રી વિપુલભાઈ,
  સુરતીઉંધીયા વગર મઝા નહોંતી આવતી.વેલ કમ બેક.ભારતની તાજી મુલાકાતના અનુભવો અને બદલાયેલ પરીસ્થીતી બાબત જણાવશો તો મઝા આવશે.

  Like

  • ઠાકોરભાઈ, સુરત,પુના,મુંબઈ,શિરડી,સપ્તશ્રુંગી,વડોદરા,ગોવા,ભરૂચ…ખુબ જ મઝા આવી. બદલાયેલ
   પરિસ્થિતિમાં લોકો પાસે પૈસા પુષ્કળ છે અને ખર્ચે પણ છે. કદાચ વિદેશમાં રહેનારાઓને પોતે ગરીબ છે
   એવો અહેસાસ કરાવે. જીવન ધોરણ સારું એવું ઊંચું આવી ગયું. ઘરોમાં પણ ખુબ જ સુંદર સગવડો.
   પહેલા આપના એરપોર્ટ જોઇને શરમ આવતી અને આજે અહીના કરતા પણ ખુબ જ સારા એરપોર્ટ અને
   લોકો હવાઈ મુસાફરી ખુબ કરે છે. એરપોર્ટ પર તો બસની જેમ લાઈન લાગે છે અને પુષ્કળ એરલાઈનો છે.

   Like

 2. વિપુલભાઈ સ્વાગત કરીએ છીએ.
  આ વખતે ઉત્તરાયનના દિવસે ઉધીયાની મોજ માણી પણ” સુરતી ઉધીયું” ખાધા જેવો સ્વાદ નહી આવેલ. ત્યારે આપને યાદ કરેલ (મનશૉ?).

  Like

  • વિમલાબેન, આપનો ખુબ ખુબ આભાર! સુરતીઊંધિયું શાકભાજીમાં હોય કે લખાણમાં હોય જેને
   સ્વાદ જોઈએ તેને મઝા જ આવે. મને ખાતરી છે કે બધાએ ઊંધિયું ખાતી વખતે મને યાદ
   કર્યો હશે કારણ કે આજે ૨૦ વર્ષો બાદ મિત્રો ભેગા થયા એમની એક જ વાત કે તારું ઊંધિયું
   ખુબ જ યાદ આવે છે. કારણ કે ૨૫/૩૦ વરસ સુધી કંપનીમાં એક દિવસ બધાને ઊંધિયું,
   જલેબી અને લસણવાળી છાસ અને પૂરી ખવડાવતો હતો. અમારા બે પટાવાળા તો મારા
   સ્ટીલના ડબ્બામાં બચેલ રગડો ખાવાના શોખીન હતા. એમના કહેવા મુજબ ખરો ટેસ્ટ એમાં
   જ આવે છે.મારી પત્ની ૩ વાગે ઉધીને ૩૦/૩૫ માણસનું ઊંધિયું બનાવતી હતી.

   Like

 3. Dear Vipulbhai After Long time i have seen you, nice to see you in Year 2016 and will continue in this way.. wishing Best of luck for ensuing New Year to you and to your entire fraternity of SURTI UNDHIYU team.Regards Prakash Desai M: 8735019661

  Like

  • દર્શનભાઈ,
   આટલી બધી ક્રેડીટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર! ત્રણ શબ્દો ‘જલસો”
   ઘણી મોટી વાત કહી જાય છે.

   Like

 4. દોસ્ત, જેવું મનમાં આવે તેવું જ કહું તો તમારા વિના રસોઈમાં મીઠાની કમી વરતાઈ રહી હતી. એક આંશિક શૂન્યાવકાશ લાગતો હતો. અને આંખો તમને શોધતી હતી. હવે જ્યારે યેન કેન કારણસર વેકેશન ભોગવવાનું મન થાય ત્યારે ફેસબુક ઉપર ” વેકેશન ” લખીને સંકેત આપી દેવો જોઈએ..એવું મારૂ સૂચન છે………..હાલ પુરતું તો सुस्वागतम्………………. ઘણું જીવો…ખુશી રહો…..સુખી રહો….શુભેચ્છા….

  Like

  • મુ.ધીરજલાલ,
   મઝામાં હશો. આ ફોન પર તમારી મુલાકાત “ફેસબુક” પર થતી હતી પરંતુ
   કોઈ લખવાનું ફાવતું ન હતું. મારા બ્લોગ પર મેં આ બાબતની જાહેરાત
   કરી હતી “ફેસબુક”માં નહોતી કરી કારણ કે મને એમ કે તમારા જેવા થોડા લોકો
   “ફેસબુક”માં વાંચતા હશે અને તે તો મારો બ્લોગ જોતા જ હશે.
   “તમારા વિના રસોઈમાં મીઠાની કમી વરતાઈ રહી હતી” આ શબ્દો મારે માટે ખુબ
   જ પ્રોત્સાહનનું કામ કરશે. હકીકતમાં તો તમે શારીરિક તકલીફ હોવા છતાં આટલું
   બધું લખો છો એજ મારા જેવા માટે એક મોટું પ્રોતસાહન આપતી શક્તિ છે.

   Like

  • મારા ધીરેનભાઈ,
   સાચું કહું તો રોજ કલાકો માઉસ ફેરવીને મારી આંગળીઓમાં પ્રોબ્લેમ થયો હતો.
   હવે આટલા આરામ પછી સારું લાગે છે નહિ તો રોજ ગરમ પાણીનો શેક કરવો
   પડતો હતો. અમેરિકામાં પણ કારખાનામાં કોઈને એકની એક જગ્યાએ કામ કરવા
   નથી દેતા કારણ કે તેને લઈને શારીરિક પ્રોબ્લેમ ઉભા થાય. એટલે દર રોજ કામ
   કરવાની જગ્યા બદલવામાં આવે છે. તમારી લાગણી સમજુ છું અને તેનો આદર
   કરું છું પણ તમે નોકરીમા રજા માણો છો તેમ મને લાગે છે કે બ્રેક જરૂરી છે.

   Like

 5. What a wonderful BEGINING ! I had missed the 26 January Parade , which you fulfilled . It is wonderful . Wish it was a vedio , but the colorful parade pictures are equally good .

  Like

  • પહેલા તો ઇન્દીરાબેન તમારો ખુબ ખુબ આભાર! સામાન્ય રીતે બ્લોગમાં બે મહિના રજા પાડો તો ઘણા વાચકો પાછા આવતા નથી કે ભૂલી જાય. મારા બધાજ વાચકો બ્લોગ ચાલુ થાય તેની રાહ જોતા હતા એ તો ઈમેલો અને કોમેન્ટો પરથી ખ્યાલ આવી ગયો. તમારે વિડીયો જોવો હોય તો યુ ટ્યુબ/ફેસબુક માં સર્ચમાં vipul desai લખશો તો મળી જશે. નીચેની લીંક ક્લિક/કટ પેસ્ટ કરવાથી પણ જોઈ શકાશે

   Like

   • You are so particular and caring . Thank you Vipulbhai for sending this beautiful parade with this wonderful song JAHAN DAAL DAAL PAR SONE KI CHIDIYA KARTI HAI BASERA WO BHARAT DESH HAI MERA …… I was away on yarta , so had missed the parade .I wanted to see because of our Modiji also .

    Like

   • Thank you very much Indiraben for your inspiring words. Gives
    me lots of encouragement. From your comments I can come to
    know what my readers likes and don’t like.

    Like

 6. પુનઃ પધારવા માટે સ્વાગત અને આભાર
  દરરોજ કંઈક ખૂટતું હતું; આજે સુરતી ઊંધિયું જોઇને આનંદ થયો.
  આપનું વેકશન આનંદમય રહ્યું હશે.
  ~હિમાંશુ કામદાર

  Like

  • હિમાંશુભાઈ,
   “દરરોજ કંઈક ખૂટતું હતું”, આ બધું મારા તમારા જેવા બધા પ્રિય વાચકોને આભારી છે.
   આ વસ્તુ બતાવે છે કે સવારે ચાની જેમ “સુરતીઊંધિયું” જોઈએ એવું બધા વાચકોના ઈમેલ
   કોમેન્ટ બતાવે છે. એટલે જ રોજ ને રોજ કંઈને કંઈ શોધવાનું મન થાય છે. ફરીવાર તમારો
   અને તમારા જેવા મારા અસંખ્ય વાચકોનો હૃદયપૂર્વક આભાર!

   Like

  • Thank you very much. Such type of regular comments gives me
   feed back that people are reading “suratiundhiyu” and likes it.
   Otherwise sometimes I feel people likes it or not? If not then
   I am wasting my time, but all of my readers comments gives me
   lots of encouragement and can come to know that not only few
   but many people likes it.

   Like

 7. વિપુલભાઈ… જય હિન્દ.. સરસ.. પાછું સુરતી ઊંધિયું ખાઈને હવે તમને પણ બરાબર મઝા આવશે અને અમને આ પેજ સુ. ઉ. ની. અને ભાઈ… મને તો….. માઠું ( જોડણી સાચી છે ને ભાઈ?) લાગ્યું હોં. હુરત આયવા અને મને ખબર જ ના પડી..?? ઓહ.. ખબર નહી….ક્યારે તમારી સાથે મુલાકાત થશે.. ભાઈ..?

  Like

   • જી.. ભાઈ.. તમે આવવાના હતા તે મને ખબર જ નો’તી.. હવે જરૂર…. આવજો. પેહલા ના મેસેજ માં.. નં. છે જ. અથવા.. fb મેસેજ બોક્ષ માં જણાવજો.. હું દરરોજ મેસેજ જોવ છું. જય હિન્દ!! જય મહાદેવ..

    Like

  • અનીલાબેન,
   મને એમ થયું કે અનીલાબેન બે દિવસથી દેખાતા કેમ નથી? તમારી જેમ ઘણા બધાના ઈમેલ અને કોમેન્ટો આવી એટલે મને લાગ્યું કે હું જે મહેનત કરું છું તે સફળ છેં અને તેનો બધો યશ તમારા જેવા મારા બધા વાચકોને જાય છે. જો કોઈ વાંચતું નહિ હોય કે કોમેન્ટ આપતું નહિ હોય તો આટલી બધી મહેનત કરવાનું શું કામ?

   Like

 8. I watched full parade video today , and was really very happy , but so sorry to say no UNDHIYU while our visit to Surat in pounk season .
  Nice to see your replies . AND when there is no reply I feel there is some Mistake I must have made in my comment .

  Like

  • ઇન્દીરાબેન, તમારા તરફથી કોઈ ભૂલ હોતી નથી પરંતુ મારો પ્રોબ્લેમ “ઘેલીના ઘેર ઘેર સાસરા” જેવો છે. “ધોબી નો કુતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો”, દરજીની જેમ ચારેબાજુ વેતરીને બેસી ગયો છું. એટલે વખતને અભાવે જવાબ નથી આપી શકાતો. મારો બ્લોગ, ફેસબુક, મારા ગ્રુપને ઈમેલ(જે હવે લગભગ બંધ જેવી થઇ ગઈ છે), શેરબજાર…તે પણ બંધ કરી નાખ્યું, ઘરે વર્ધી ભરવાની(ગ્રાન્ડ કિડ્સ ને સ્કુલે લાવવા લઇ જવાના, ઘરનું બધું મેઇન્ટેનન્સ એવું બીજું બધું ઘણું અને વધારામાં વોટ્સ અપ આવ્યું છે. એક રીતે સારું કે આ બધી વસ્તુઓ મને બીઝી રાખે છે. નહિ તો નવરો બેઠો નખ્ખોદ વાળે, આઈડલ બ્રેન ઈઝ ડેવિલ્સ વર્કશોપ..

   મને એ નવાઈ લાગી કે પોંકની સીઝન વખતે તો સુરતમાં સારામાં સારું ઊંધિયું બને છે. હું હોટલની વાત નથી કરતો પરંતુ કોઈના ઘરે ખાવાની વાત કરું છું. ઊંધિયું તો ઓરીજીનલ સુરતીના ઘરનું જ સારું હોય. તમે જેને ત્યાં ગયા તેને કહ્યું હોત તો જરૂર બનાવીને ખવડાવતે. આમ તો ફ્રીઝરને લઈને અમેરિકામાં તો બારે માંસ ઊંધિયું બનાવી શકાય છે. પટેલ બ્રધર્સ/ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સમાં જે જોઈએ તે અને જયારે જોઈએ ત્યારે એ બધું જ મળે છે.

   Like

 9. Vipulbhai ! We were in hotel ! We were nine of us , so didn’t go to someone’s house nor did we ask them in advance . I had gone with this group , so just followed them . But had nice pounk and it’s variety . Thanks .
  Good to keep oneself busy .

  Like

  • હોટલવાળાને કહ્યું હોત તો ત્યાં ઘણા લોકો ઊંધિયું ઘરે બનાવીને ટીફીન સર્વિસ આપે છે. તમને ખબર નહિ હોય એ બને. તમે ઇન્ડીયામાં બધે ફર્યા તો સુરત કેવું લાગ્યું? કારણ કે હું મુંબઈ,પુના,વડોદરા,નાસિક,અમદાવાદ અને સુરત ગયો પણ મને સુરત ખરેખર ખુબજ ચોક્ખું લાગ્યું. કાલે જ વાંચ્યું કે ૨૦૧૫માં ભારતના પહેલા પાંચ સ્વચ્છ શહેરોમાં સુરતનો સમાવેશ થયો છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s