SUNDAY CARTOON MEHFIL-11-21-2015

એક જાહેરાત:

મારે બે મહિના બહારગામ જવાનું હોવાથી આપને “સુરતીઉધીયું”ની નવી પોસ્ટ  ફેબ્રુઆરીથી મળશે. ત્યાં સુધી બાકીના બધા વિભાગો તમે જોઈ શકશો. થોડો સમય આપને નવી કોઈ પોસ્ટ નહિ આપવા બદલ આપની ક્ષમા ચાહું છું. વિપુલ.એમ.દેસાઈ

.

બાપુ અમેરિકા ગયા. ત્યાં સંડાસ જવાના થયા. રેસ્ટ એરિયામાં રેસ્ટરૂમમાં ગયા તો ત્યાં બાપુને મૂંછ અને પાઘડીમાં જોઇને સફાઈ કરનાર કર્મચારીએ બાપુને કહ્યું, હાવ ડુ યુ ડુ? બાપુ દસ ફેઈલ હતા પણ ઈંગ્લીશ બોલવાનો તેમને ખુબ ફાંકો હતો એટલે બોલ્યા, ઇન ઇન્ડિયા વી રીમુવ અન્ડરવેર એન્ડ ડુ!

.

એક એમ.બી.એ., એક એન્જીનીયર અને એક ગામડીયો પબ્લિક યુરીનલમાં પાસ પાસે ઉભા ઉભા પેશાબ કરતા હતા. એમ.બી.એ. એ પેશાબ કરી કોણી સુધી હાથ ધોઈને દશ પેપર નેપકીનથી હાથ સાફ કરીને બોલ્યો, હું આઈ.આઈ.એમ. માંથી ગ્રેજ્યુએટ થયો છું અને અમને ત્યાં સ્વચ્છ કેમ રહેવું તે શીખવાડવામાં આવ્યું છે. એન્જીનીયર એક પેપર નેપકીનથી હાથ સાફ કરીને કહ્યું હું આઈ.આઈ.ટી.માંથી પાસ થયો છું અને અમને એન્વરોનમેન્ટ માટે સભાન રહેવાનું શીખવવામાં આવ્યું છે. ત્યાં જ ગામડિયા એ પેશાબ કરી રહ્યા પછી જતા જતા કહ્યું, હું ગામડામાંથી આવું છું અને ત્યાં મને પોતાના હાથ પર પેશાબ નહિ કરવાનું શીખવવામાં આવ્યું છે.

.

ડોક્ટર ( પ્રેગનન્ટ છોકરીને): આ કેવી રીતે થયું?

છોકરી: મમ્મી અને પપ્પા ફિલ્મ જોવા ગયા હતા અને ત્યાં જ મારો બોયફ્રેન્ડ ઘરે આવ્યો

ડોક્ટર: તું કેમ ફિલ્મ જોવા નહિ ગઈ?

છોકરી: “એડલ્ટ” ફિલ્મ હતી

.

ISIS WILL BE NOWHERE

.

Slide7 (6)

.

Slide10 (2)

.

Slide8 (5)

.

Slide7

.

Slide9 (5)

.

Slide14 (2)

.

Slide8 (4).

Slide10 (4).

Slide7 (5)

.

 

15 responses to “SUNDAY CARTOON MEHFIL-11-21-2015

 1. પેહલા તો…….. વિક્રમ સંવત નવ વર્ષ ની શુભેચ્છા અને ઓહ્હ…. ફેબ્રુઆરી.. મતલબ તમે પણ.. સરકારની જેમ નારાઝ કર્યા.. એની વે. અને વાહ… સોલર લારી માટે વાહ.. તો કેટલી આવક હશે આમાં?? કેમ કે સોલાર પેનલ ખુબ જ મોંઘી આવે છે.. અને ગરીબી… બસ રાજકારણી ઉદ્યોગપતિ ફિલ્મી નેતાઓ બે નમ્બરી વાલા… અમીર થાય છે.. બાકી આમ આદમી..?? પેલી દેલ્હી માં આવેલી raj કરતી પાર્ટી પણ “”આમ” આદમી ને ભૂલી ગયી તો?? ભારત નોગરીબ ગરીબ જ રેહશે..જય હિન્દ!!

  Like

 2. તમે તો જલસા કરશો અને મારા તો બે મહીના બગડી જશે…

  Like

  • સાહેબ, તમે ઘણા ભૂલકણા છો, રજા મંજુર કરીને ભૂલી જાવ છો? તમારે પણ કામનો અસહ્ય બોજો હશે? બોસ લોકોનું કામ જ એવું હોય છે.

   Like

 3. Dear Vipulbhai,
  All items in this post are really fine and I like them. Thanks to wait till Feb. Enjoy ur holidays and refresh urself. Bye.

  Like

 4. એવું લાગે છે કે બે મહિના સુધી સવારે કોફી

  નહીં મળે….
  but anyway enjoy your holidays,

  Like

  • જીતેન્દ્રભાઈ, તમે મારી વાત ભૂલમાં તમારા નામે લખી લાગે છે. શુભેચ્છા માટે ખુબ ખુબ આભાર!

   Like

 5. Miss you… હું નિયમિત webpage જોઉં જ છું; જવાબ નિયમિત ના આપી શકું તે અલગ વાત છે

  Wish You Happy & Safe Journey.. Have a Nice Time. Enjoy! All the Best.

  Like

 6. શ્રી વિપુલભાઈ, લગભગ દરેક સાંપ્રત પ્રવાહોને આવરી લઈ જ્ઞાન અને ગમ્મત સાથે આપ સુંદર કાર્ય કરી રયા છો,ખાસ કરીને ભારતીય રાજકારણીઑના ચાવવાના અને બતાવવાના જુદા છે તે તરફ આપ વધુ પ્રકાશ પડશો એવી પ્રાર્થના. યોગેશ પંડ્યા

  Like

  • યોગેશભાઈ, તમારો ખુબ ખુબ આભાર! તમારી જેમ ભારતીય રાજકારણીઓ મારો અભિપ્રાય સરખો જ છે.ઘણીવાર લોકો કાર્ટૂનને હું કોઈના પક્ષમાં કે વિરુદ્ધમાં રજુ કરું છું એવું લાગે છે. મોદી/કોંગ્રેસ માટે કાર્ટુન મુકું તો એમને માનનારાઓને ખરાબ લાગે છે. મારી દ્રષ્ટીએ આજની પરિસ્થિતિમાં મોદી સારા વડાપ્રધાન છે પણ એ ભગવાન નથી. મને કાલાધન વિશે એક જ દાખલો પુરતો લાગે છે અને તે એ કે મુલાયમસિંહનાં ભત્રીજાનાં વિવાહ(લગ્ન નહિ) લાલુપ્રસાદની દીકરી સાથે થયા ત્યારે મુલાયમસિંહે ૧૦૦ કરોડનો ખર્ચો કર્યો અને મોદી ત્યાં ગયા હતા. મોદીને આ ૧૦૦ કરોડનાં બે નંબરના પૈસા દેખાયા જ નહિ? શા માટે એમણે ત્યાં દરોડા નહિ પડાવ્યા? કોંગ્રેસ અને સાઉથની પાર્ટીઓએ તો દેશમાં લુટાલુટ કરી હતી પરંતુ તમારી નજર સામે જો આ કાળું નાણું તમે પકડી શકવાની તાકાત ના ધરાવો તો પછી વિદેશમાંથી ક્યાંથી એ લઇ આવવાના? મતલબમાં બધાને સત્તામાં જ રસ છે પછી દેશ ભાડમાં ગયો. બધી જ પાર્ટીઓના નેતાઓ એક બીજા વિષે આક્ષેપો કરે છે પણ એક બીજાના પ્રસંગોમાં જતા શરમ નથી આવતી. ત્યારે કહે છે કે વૈચારિક મતભેદ છે વ્યક્તિગત કશું નથી. આજે કોઈપણ સારો માણસ દારૂના અડ્ડા પર કે વેશ્યાવાડામાં નથી જતો કારણ કે તે સિધ્ધાંતને વરેલો છે….જો એ ત્યાં જાય અને ત્યાં જઈને કહે કે અમારે વ્યક્તિગત કશું નથી પણ સૈદ્ધાંતિક મતભેદ છે તો કેવું લાગે? આપણે ત્યાં જ નહિ આખી દુનિયામાં આવું ચાલે છે. “મુખમે રામ બગલમે છુરી ભક્ત હુઆ મગર દાનત બુરી”. એ માટે તો સરદાર પટેલ જેવા નેતાની જ જરૂર છે. સરદારના જોડા આ દેશનાં કોઈપણ નેતાનાં પગમાં ફીટ થાય એવા નથી. આ નેતાઓના ચમચાઓ પણ કેટલા મૂરખા છે કે થોડા વખત પહેલા હરિન પાઠક જેવાને “છોટે સરદાર”ની ઉપાધી આપતા હતા. મગજ ખરાબ કરી નાખે એ હદે લોકો પગચંપી કરે છે ત્યારે ખરેખર સારા નાગરિકોનો ગુસ્સો આસમાને ચઢી જાય છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s