MOST GORGEOUS TREES AROUND THE WORLD – Indian and London Street Food

.

ખાસ વિનંતી: અહિયાં બહેનોના જોક્સ કોઈ ટીકા કરવા માટે નથી ફક્ત હાસ્ય માટે જ આપવામાં આવે છે. દુનિયાનો દસ્તુર છે કે જે લોકો ખુબ જ હોશિયાર અને પ્રિય હોય એમના જ જોક્સ બને છે. દા.ત. સરદારજીઓ, મોદીજી, મનમોહનસિંગ જેવા ઘણા. ઇંગ્લેન્ડમાં સાસુઓ પર ખુબ જોક્સ બને છે. ફાલતુ વ્યક્તિઓના જોક્સથી કોઈ હાસ્ય ઉત્પન નથી થતું. હું બધા જોક્સ નથી બનાવતો પરંતુ ઇન્ટર નેટ પર અને બીજેથી શોધીને તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. માટે મારી વિનંતી છે કે બધા જોક્સ ખેલદિલીથી વાંચે. મારે ઘરે પણ બહેન,ભાભી,માસી વગેરે છે…માટે હું કોઈ દ્વેષથી એ અહિયાં નથી રજુ કરતો. સ્ત્રીઓ ખરેખર શક્તિશાળી અને હોશિયાર હોય છે. 

.

એક અંગ્રેજ: ભારતીય સ્ત્રીઓ હાથ કેમ મેળવતી નથી? એમાં કશું નુકશાન નથી

સ્વામી વિવેકાનંદ: તમારા દેશમાં તમારી મહારાણી કોઈ સામાન્ય માણસ જોડે હાથ મેળવી શકે છે?

અંગ્રેજ: નાં

સ્વામી વિવીકાનંદ: અમારા દેશની દરેક સ્ત્રી મહારાણી હોય છે

.

मौलवी साहब “Fashion tv” देख रहे थे

एक आदमी – “मौलवी साहब आप भी  ..??

मौलवी – ‘ मियां ….. ‘अल्लाह’ कसम….यकीन मानो , नफरत की निगाहों से देख रहा हूँ ..!!

.

પત્ની: ચંદ્ર પર લાઈફ છે ખરી?

પતિ: ખબર નથી, મને તો એટલું જ ખબર છે કે મારી તો પૃથ્વી પર પણ લાઈફ નથી

.

CLICK FOLLOWING LINK FOR PDF:

MOST GORGEOUS TREES AROUND THE WORLD

.

Indian and London Street Food:


.

DONALD TRUMP AND ILLIGAL IMMIGRANTS

.

GAS SUBSIDY AND RESERVATION

.

3 responses to “MOST GORGEOUS TREES AROUND THE WORLD – Indian and London Street Food

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s