FROM A UGLY DUCKLING TO A BEAUTIFUL SWAN – NAT GEO WILD

પતી: તે છાપામાં વાંચ્યું? છાપામાં લખ્યું હતું કે તાજા આંકડાઓ પરથી એવું જાણવા મળ્યું કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગો માટે દવા લે છે.

પત્ની: એમાં ખાસ વાત શું આવી?

પતિ: આ તો ખુબ જ બિહામણા સમાચાર છે

પત્ની: કેમ?

પતિ: એનો મતલબ એ થયો કે ૭૫ ટકા સ્ત્રીઓ દવા વગર ફરી રહી છે!

.

નાના હતા ત્યારે લોકો બીવડાવતા હતા તોફાન કરીશ તો બાવો ઉપાડી જશે. થોડા મોટા થયા તો બીવડાવતા હતા કે પોલીસ ઉપાડી જશે. પણ હવે ખબર પડી કે પોલીસ તો બહુ જબરી હોય એ “બાવા”ને ઉપાડી જાય છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

FROM A UGLY DUCKLING TO A BEAUTIFUL SWAN-1

.

CLICK FOLLOWING LINK FOR PDF:

FROM A UGLY DUCKLING TO A BEAUTIFUL SWAN-1

.

NAT GEO WILD:


.

Slide1

.

Slide2

.

6 responses to “FROM A UGLY DUCKLING TO A BEAUTIFUL SWAN – NAT GEO WILD

    • મયુરભાઈ, હકીકતમાં તો મારા પ્રિય વાચકોને સલામ! જો કોઈ બ્લોગ વાંચતું નહિ હોય કે કોમેન્ટ આપતું નહિ હોય તો શું થાય? આજે ગુજરાતીના ઘણા બ્લોગો બંધ થઇ ગયા તો ઘણા ડચકા લે છે. ત્યારે મારે તો મારા વાચકોનો જ આભાર માનવો પડે. કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં હું દાખલ થયો અને આજે ૧૫ લાખ ઉપરાંત ક્લિક અને ૨૧૦૦ થી વધારે સભ્યો એ બધું તમારા જેવા બધા વાચકોને આભારી છે. વોટ્સ અપ અને ફેસબુક આવ્યા પછી બધા બ્લોગો પર તેની ખુબ જ અસર થઇ છે. તમારા બધાને લઈને મારું નાવડું હંકારું છું. આગે આગે ગોરખ જાગે…

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s