CARTOON MEHFIL – 11-08-2015

એક પાગલખાના પાસે બાપુની ગાડીમાં પકચર પડ્યું. એમણે ત્યાં ગટર પાસે સાઈડમાં ગાડી લઈને સ્પેર વ્હીલ બદલવા માંડ્યું. એવામાં વ્હીલના ચાર બોલ્ટ ગટરમાં પડી ગયા. પેલા ભાઈ ટેન્શનમાં આજુબાજુ મદદ માટે જોવા લાગ્યા. ત્યાં તેમને પાગલખાનાની દીવાલ પર બેઠેલા પાગલને એમની તરફ જોઇને હસતો જોયો. બાપુ ગિન્નાયા અને પેલાને કહ્યું, હસે છે, અક્કલ વગરનો છે.

ગાંડો: અક્કલ વગરના તો તમે છો. આટલી સીધી વસ્તુ માટે આટલા બધા ચિંતામાં પડી ગયા. એટલે જ લોકો બાપુના જોક્સ બનાવે છે. બધા વ્હીલમાંથી એક એક બોલ્ટ કાઢીને આ વ્હીલમાં ચઢાવી દો એટલે કામ પતી જશે.  

બાપુ: તું આટલો બધો હોશિયાર છે તો આ પાગલખાનામાં ક્યાંથી?

ગાંડો: હું પાગલ છું, તમારી જેમ અક્કલ વગરનો નથી!

.

Slide2

.

Slide5

.

Slide8

.

Slide9

.

Slide11

.

Slide13

.

Slide18

.

5 responses to “CARTOON MEHFIL – 11-08-2015

  1. અકકલવાળા શાદી કરીને બધું ગુમાવી બેસે છે પછી કાંઈ બચતું નથી છતાં પાગલખાને ગયા વગર પણ જીવતા હોય છે.

    Like

  2. કોઇકે કહ્યું છે કે “સુંદરતા જોવાવાળાની અજરમાં હોય છે.” તમે ગંદકી વિષે કહ્યું. પણ તમારૂં વિધાન એટલું ચોટદાર રહ્યું કે હૈયુ હલબલી જાય. આ દિવાળી ઉજવતા જો ગરીબોને હાસ્ય તો ઠીક પણ જરા મલકાટ પણ આણી શકીએ તો દિવાળી સાચા અર્થમાં ઉજવ્યાનો જરૂર સંતોષ થશે.

    Like

  3. વાહ. મેડિયા માટે માર્મિક ચોટ. સાચે જ હવે તો હિંદુઓ એ એક જૂથ થવું જ પડશે.. બધા વાડા છોડીને.. નહી તો આવનારી પેઢીને ખુબ જ તકલીફ રેહશે.. આ લોકો ની જોહુકમી દાદાગીરીઓ.. ખુબ જ વધી ગયી છે.. દરરોજ ન્યૂસ માં આ લોકો ની ગદ્દારી કે દાદાગીરીઓ ના સમાચાર હોય જ. પેલા ગદાર કાશ્મીરી મુસ્લિમો જુઓ ને.. પાછુ મોદી એ પેકેજ જાહેર કર્યું!! જાણે પોતાના ગજવા ના આપ્યા? શું કામ ભાઈ?? તમારી ખુરશી સાચવવા?? આતો BJP સાશન માં તો ઇસ્લામિક શેતાન ભુરાયો બની ગયો જાણે. કાશ્મીર માં શુક્રવાર નમાઝ પછી મુસ્લિમો માં “”ઇસ્લામિક શેતાન”” ની રૂહ આવી જાય છે.. વિચારો … નહી તો બહુજ મોડું થયી જશે.! જય હિન્દ!!

    Like

    • ધીરેનભાઈ, આપનો ખુબ ખબૂ આભાર! તમને અને તમારા કુટુંબીઓને પણ હેપ્પી દિવાળી અને સાલમુબારક!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s