12 WAYS TO BE HAPPY – LORENZO INTERNATIONAL HORSE SHOW

રાવણ : શું મારા પછી કોઈએ આ પૃથ્વી પર ઘોર અપરાધ નથી કર્યો? હજારો રાવણ ખુલ્લે આમ પૃથ્વીપર ફરી રહ્યા છે છતાં કેટલો વખત સુધી મારું એકલાનું જ દહન કર્યા કરશો?

.

દાદીમાં વાર્તા કરતા હતા. ચકલી લાવી ચોખાનો દાણો….આટલું સાંભળ્યું ત્યાં જ દુર બેઠેલો ચકલો ખીજવાઈને બોલ્યો દાદીમાં હવે આગળ વાર્તામાં એમ નહિ કહેતા કે ચકો લાવ્યો ચણાનો દાણો. આખું ગામ ફરી આવ્યો ક્યાય ચણાનો દાણો મળ્યો નહિ…હવે તમારી વાર્તા બદલો

.

સવારે જ્યારે ઓફીસ જવા નીકળ્યો ત્યારે શ્રીમતીજી બોલ્યા: ઘરેથી બહાર નીકળો ત્યારે ભગવાનને હાથ જોડીને નીકળો તો બધા કામ સારા થાય

મેં કહ્યું: હું નથી માનતો….લગ્નને દિવસે હું ઘરેથી ભગવાનને હાથ જોડીને જ નીકળ્યો હતો!

.

CLICK FOLLOWING LINK FOR PPS:

12 WAYS TO BE HAPPY

.

LORENZO INTERNATIONAL HORSE SHOW:


.

Slide9

.

Slide10

.

8 responses to “12 WAYS TO BE HAPPY – LORENZO INTERNATIONAL HORSE SHOW

    • સ્નેહી ડો.ધોળકિયા સાહેબ, આપનો ખુબ ખુબ આભાર! કોઈ કોઈ વાર આવા બે શબ્દો મને ખુબ જ પ્રોત્સાહન આપે છે. બીજું મારા બ્લોગમાં કોઈ ટીમ નથી, હું એકલો જ “એકલો જાને”ની જેમ પ્રસ્તુત કરું છું.મારી ટીમમાં તમારા જેવા બધા મારા વાચકો જ છે, જેમના પ્રોત્સાહનથી આ બધું થાય છે. આપને તથા આપનાં ફેમિલીને મારા શુભ દિવાળી અને બેસતાવર્ષના અભિનંદન! ૧૫ લાખ ક્લિક અને ૨૧૦૦ વાચકો વચ્ચે મારી સ્મરણશક્તિ દગો નાં કરતી હોય તો તમે જુનાગઢના છો એવો આછો ખ્યાલ છે. હું ઇન્ડિયા હતો ત્યારે જુનાગઢ તમારું કાળવાચોક ઉપર જે ટેલીફોનનું બિલ્ડીંગ છે તેના એરકન્ડીશનાં કામ માટે બે વર્ષ સુધી નિયમિત આવતો હતો અને સ્ટેશનની ગીતા લોજમાં ખાતા હતા એવું યાદ છે. આ બધું ૨૫ વર્ષ પહેલાની વાત છે.

      Like

  1. I like your daily clip of cartoon jokes keep it up a good work.I am also a fan of funny jokes. Happy holidays. Happy Diwali and a happy new year in advance , have a healty and wealthy coming year.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s