પીપીના પચાસ અને છીછી ના બે રૂપીયા – Amazing Flipping Skills

સવારે પત્ની નાસ્તાનું પુછવા આવી, મેં કહ્યું બનાવી દે.

એટલે તે અટકીને બોલી : અટલ બિહારી બાજપાઈએ એવું તે શું મોટું કામ કર્યું કે “ભારતરત્ન”નો ખિતાબ મળ્યો?

મેં કહ્યું: લગ્ન નહોતા કર્યા. બસ તે પછી ન તો ચા આવી કે ન તો નાસ્તો આવ્યો

.

ગાંડાની હોસ્પીટલમાં એક રૂમમાં બધા ગાંડાઓ ડાંસ કરતા હતા. બસ એક ગાંડો ચુપચાપ બેઠો હતો. ડોક્ટરને થયું કે આ સારો થઇ ગયો લાગે છે એટલે તેને પૂછ્યું, “ તું કેમ ડાંસ નથી કરતો

ગાંડો: એ બેવકૂફ, જોતો નથી હું તો વરરાજા છું

.

આ વખતે રોજર્સ ફેડર બીજીવાર જોડિયા બાળકોનો પિતા બન્યો. પહેલા બે દીકરી આવી અને હવે બે દીકરા આવ્યા. હવે તેની પાસે એવું ફેમીલી છે કે જે ટેનીસની દરેક પ્રકારની રમતમાં ભાગ લઇ શકે.  મેન્સ સિંગલ, વુમન્સ સિંગલ, મેન્સ ડબલ્સ, વુમન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ

.

CLICK FOLLOWING LINK FOR AUDIO IN GUJARATI:

પીપીના પચાસ અને છીછી ના બે રૂપીયા

.

Amazing Flipping Skills:


.

Slide4

.

Slide6

.

Advertisements

4 responses to “પીપીના પચાસ અને છીછી ના બે રૂપીયા – Amazing Flipping Skills

  1. AMAZING FLIPPING SKILL CHHI CHHI ANE PP SUPERB ANE JOKES JORDAR SURATIUNDHIYUN NE SAL MUBARAK VIPULBHAI HAPPY NEW YEAR TO YOU AND TO YOUR FAMILY

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s