શાનો ધંધો કરો છો – Real or Magic with Jamie Foxx

સવારે સેવ-ટામેટા , બપોરે બટાકાવડા, સાંજે ભાજીપાઉં અને રાતે “કાયમીચૂર્ણ”, પછી બીજે દિવસે “અચ્છેદીન” આવે તો ઠીક નહી તો દિવસભર “ખુશ્બુ ગુજરાત કી”

.

પત્ની: જો મારા લગ્ન કોઈ રાક્ષસ સાથે થયા હોત તો પણ હું આટલી હેરાન નહિ થાત જેટલી તમારી સાથે છું.

પતી: અરે ગાંડી, લોહીના સગપણમાં લગ્ન જ ક્યાં કરાય છે?

.

દાળનાં ભાવ સાંભળીને એક માણસ મરી ગયો. ડોકટરના રીપોર્ટ પ્રમાણે મૃત્યુનું કારણ “”HIGH PULSE RATE”( PULSE નો મતલબ અંગ્રેજીમાં કઠોળ પણ થાય)

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO:

mamu banavyo-શાનો ધંધો કરો છો

.

Real or Magic with Jamie Foxx:


.

મોટા અક્ષરે વાંચવા પિક્ચર ઉપર ક્લિક કરો:

Slide6 (2)

.

Slide6 (5)

.

Advertisements

5 responses to “શાનો ધંધો કરો છો – Real or Magic with Jamie Foxx

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s