મહાપુરુષો કહી ગયા – GRAND CANYON SKYWALK

ટીચર: છોકરાઓ, પૃથ્વી કોની પ્રદક્ષિણા કરે છે?

છોકરા: સૂર્યની

ટીચર: પૃથ્વીની પ્રદક્ષિણા કોણ કરે છે?

છોકરા: નરેન્દ્ર મોદી

.

લાલુ યાદવ: “હમ દો હમારે દો, ચાહે તો ગીન લો”

.

સવારે પેપરમાં સમાચાર વાંચીને આશ્ચર્ય થયું…સમાચાર હતા, “નોબેલ ફોર આસારામ બાપુ”……… ત્યા જ પપ્પા ખીજવાયા અને કહ્યું બેટા, બે શબ્દોમાં સુરક્ષીત અંતર રાખીને વાંચ. પછી સમાચાર વાંચ્યા તો એ હતા, “નો બેલ ફોર આસારામબાપુ”

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO CLIP:

MAHA PURUSHO KAHI GAYA-મહાપુરુષો કહી ગયા

.

GRAND CANYON SKYWALK:


.

RESERVATION

.

Slide5 (5)

.

Slide5 (6)

.

10 responses to “મહાપુરુષો કહી ગયા – GRAND CANYON SKYWALK

    • ખુબ ખુબ આભાર, મહેશભાઈ, કોક કોકવાર આવી કોમેન્ટ લખો તો ખ્યાલ આવે કે બધાને શું શું ગમે છે.

      Like

  1. પ્રુથવીની પ્રદક્ષિણાથી લઈને અંત સુધીનુ બધુજ સુંદર.મહાપુરષોની વાણી,GRAND CANYON SKY WALK અને S C Quota….અદભૂત…..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s