माँ और मंदिरका भंडारा – Flowers awakening in the morning

નવા જનરેશનનો છોકરો નાપાસ થાય છે. એટલે તેના પપ્પા ગુસ્સે થઈને કહે છે, આજથી તું મને પપ્પા કહીને બોલાવીશ નહિ.

છોકરો: તમે પણ પપ્પા ખરા છો, આ તો સ્કુલની ટેસ્ટ હતી, ડી.એન.એ.ની ટેસ્ટ થોડી હતી?

.

પરીક્ષા હોલમાં એક મુસ્લિમ છોકરી: એક્સ્યુંઝ મી ભાઈ જાન!

છોકરો: એક તો પેપરમાં મૂંઝાયો છું અને તું વધારે મુંઝાવે છે. ક્યાં તો “ભાઈ” કહે ક્યાં તો “જાન” કહે, કોઇપણ એક વસ્તુ તું નક્કી કર.

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:

MAA AUR MANDIR BHANDARA

.

Flowers awakening in the morning:


.

Slide6 (4)

.

Slide6

.

13 responses to “माँ और मंदिरका भंडारा – Flowers awakening in the morning

  1. माँ और मंदिरका भंडारा

    वाकै, मन को छू लेनेवाला तथ्य है.

    नागराजजीको मेरा “सादर आभार और धन्यवाद”

    हिमतभाई पारेख, अमदावाद

    Like

    • अभी भी खिले हुए हो…मुरझा तो आखरी सास ख़त्म होने के बाद जाते हो
      जिन्दगी जिन्दादिली का नाम है, मुर्दा ख़ाक जीने के लिए नहीं

      Like

  2. HINDI AUDIO:दिल को छू जाने के साथ अस्तित्व को हीला देने वाला।

    Flowers awakening in the morning:સુંદર અતિ સુંદર.
    જોવા સાથે ખુશ્બુ માણી.
    આભાર.

    Like

    • વિમલાબેન, કોઈ કોઈવાર આવી કોમેન્ટ્સ આપો તો મને ખબર પડે કે લોકોને શું ગમે છે અને શું નથી ગમતું

      Like

      • મા. વિપુલભાઈ,

        આપની postમા આવતા jocks,jocks mehafil , audio, PDF file ,video ,અન્ય બધું જ ગમવા જેવું ,જાણવ-સમજવા જેવુંજ હોય છે.
        તો રસ થાળ પિરસ્યા કરો અને અમોને ત્રુપ્ત કરતા રહો.

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s