લગ્ન માટે રજિસ્ટર કરાવવું છે – Best motivational story (by Sandeep Maheshvari)

૨૦ વરહનો થાય ત્યાં સુધી બાપા ક્યે તને ખબર નો પડે ! 

૩૦ નો થાય ત્યારે બાયડી ક્યે, તમને ખબર નો પડે ! 

૫૦ નો થાય તે દી છોકરાવ ક્યે, બાપા તમને એમાં નો ખબર પડે ! 

હવે ઈ હમજાતું નથી કે ખબર કેદી પડે?

.

જો તમે ટૂથપેસ્ટની જાહેરખબર જોશો તો દરેક ડેન્ટીસનાં ગળામાં સ્ટેથસકોપ જોવા મળશે. મને દુનિયામાં કોઈ પણ એવો ડેન્ટીસ બતાવો કે જે સ્ટેથસકોપથી દાંતોનાં ધબકારા સાંભળતો હોય

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO CLIP:

LAGN MATE REGISTER-લગ્ન માટે રજિસ્ટર કરાવવું છે

.

Best motivational story (by Sandeep Maheshvari):


.

Slide1 (2)

.

Slide7 (8)

.

Slide8 (4)

.

5 responses to “લગ્ન માટે રજિસ્ટર કરાવવું છે – Best motivational story (by Sandeep Maheshvari)

    • whatis marriage…??? અમેરીકામાં પાંચ વરસથી ડેટીંગ કરી રહેલા છોકરાએ, તેની ગર્લ ફેન્ડને પુછ્યું, “તને નથી લાગતું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ?” ગર્લ ફ્રેન્ડે જવાબ આપ્યો, “હા, વાત તો સાચી, પણ, હવે આપણને પરણશે કોણ….??” આનં નામ મેરેજ…………..

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s