कफ़न का कोई ब्रांड नहीं होता – Train runs through Maeklong market

તેની પત્ની આઈ.સી.યુ.માં બેભાન અવસ્થામાં હતી. ડોકટરોએ ખુબ જ પ્રયત્નો કર્યા પણ તે કોઈપણ જાતનો રિસ્પોન્સ આપતી ન હતી. એટલે ડોકટરોએ કહ્યું, સોરી, હવે બધું જ ભગવાનના હાથમાં છે. તેનો પતિ એકદમ ગળગળો થઈને બોલ્યો હજુ તો ફક્ત ચાલીસ વરસની છે. ત્યાં જ બેભાન પત્નીના મોઢામાંથી અવાજ આવ્યો “સાડત્રીસ”

.

અમેરિકામાં એવું મશીન શોધવામાં આવ્યું કે જે ચોરને પકડી શકે. ટેસ્ટીંગ માટે તેને વિવિધ દેશોમાં લઇ જવામાં આવ્યું. અમેરિકામાં અડધો કલાકમાં તેણે ૨૦ ચોર પકડ્યા, ઇંગ્લેન્ડનાં અડધો કલાકમાં ૩૦ ચોર પકડાયા, જર્મનીમાં અડધો કલાકમાં ૪૦ ચોર પકડાયા, સ્પેનમાં અડધો કલાકમાં ૫૦ ચોર પકડાયા. ઇન્ડીયામાં ફક્ત પંદર મીનીટમાં એ મશીન કોઈ ચોરી ગયું

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:

kafan ka koi brand nahi hota

.

Train runs through Maeklong market:

A pop-up street market in Bangkok shares a right-of-way with a train. Amazing how fast they can fold and unfold their business operations when the train passes through.


.

SAVE TREE

.

Slide1 (3)

.

3 responses to “कफ़न का कोई ब्रांड नहीं होता – Train runs through Maeklong market

Leave a reply to mahesh rana vadodara Cancel reply