MUDRAS FOR HEALTHY LIVING – Russian-Bar Acrobatic

પત્ની: ક્યાં છો?

પતિ: ઘરે જ છું

પત્ની: ચોક્કસ ઘરે જ છો? હું ઓફિસથી બોલું છું.

પતિ: હા…ઘરે જ છું.

પત્ની: તો મિક્સચર ચલાવો જોઈએ

પતિ: મિક્સચર ચલાવે છે અને ઘર…ઘર..અવાજ આવે છે

પત્ની: ઓ.કે. આઈ લવ યુ

બીજા દિવસે શંકાશીલ સ્વભાવની પત્ની: ક્યાં છો?

પતિ: ઘરે જ છું વ્હાલી

પત્ની: ચોક્કસ ઘરે જ છો ને?

પતિ: હા…હા…ઘરે જ છું

પત્ની: મિક્ષ્ચર ચલાવો જોઈએ. પતિ મિક્ષ્ચર ચલાવે છે અને ઘર..ઘર…અવાજ આવે છે

પત્ની: ઓ.કે. માય લવ, બાય બાય..એવું કહે છે અને તરત જ ઘરે જાય છે. ઘરમાં જઈને જુવે છે તો પતિ ઘરમાં ન હતો અને મિક્ષચર પણ રસોડામાં ન હતું! (ટ્યુબ લાઈટ માટે: પતિ મિક્ષ્ચર સાથે જ લઈને બહાર મિત્રોને ત્યાં મહેફિલ જમાવતો અને પત્ની કહે એટલે મિક્ષ્ચર ચાલુ કરી દેતો)

.

છોકરી: તારું નામ શું છે?

છોકરો: ૧/૪ 🍹

છોકરી: આ શું? પા ગ્લાસ?

છોકરો: નાં, પારસ

.

CLICK FOLLOWING LINK FOR PDF:

MUDRAS FOR HEALTHY LIVING

.

Russian-Bar Acrobatic:


.

Slide3 (3)

.

Slide5 (2)

.

Slide5 (3)

.

ઉપરનો ચાર્ટ જોયા પછી સંતાનાં ૬૭ વરસના કાકા દિમાગસિંગે બ્લડ પ્રેસરની દવા લેવાનું બંધ કરી દીધું 

કારણ? કારણ કે એના કહેવા મુજબ ચાર્ટ પ્રમાણે ૬૪ વરસ પછી ગમે તેટલું પ્રેસર ચાલે.

.

7 responses to “MUDRAS FOR HEALTHY LIVING – Russian-Bar Acrobatic

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s