INCREDIBLE 3D PENCIL DRAWINGS – કેસરીયું ગુજરાત

આ પણ કેવી અજાયબી છે. જૈનોને માંસાહાર બાન, કેથોલીકને ગર્ભપાત બાન, મુસલમાનોને ડુક્કરનું માંસ બાન, હિંદુ-શીખને ગાયનું માંસ બાન, સ્વતંત્રકુમારને ડીઝલ બાન, એમએનએસ અને શિવસેનાને બિહારી બાન, બીજેપી ને રાહુલ બાન, કોગ્રેસને આપ બાન. પણ કોઈને તંબાકુ બાન, મદિરા બાન, લાંચરુશ્વત બાન, ડાવરી બાન, ગરીબાઈ બાન વગેરે નથી જોઈતું. છતાં હજુ આપણે કહીએ છીએ કે “મેરા ભારત મહાન” 

.

એક છોકરાએ ૩૫૦ સી.સી.ની એનફિલ્ડ બુલેટ લીધી જેથી તે પોતાની ગર્લફ્રેન્ડને લોંગ ડ્રાઈવ પર લઇ જઈ શકે. કમનશીબે બુલેટના અવાજને લઈને તે તેની ગર્લફ્રેન્ડ જોડે ચાલુ બૂલેટ પર વાત કરી શકતો ન હતો. એટલે તેણે બૂલેટ વેચીને હોન્ડા એકટીવા લીધું. પછી તો તેણે તેની ગર્લફ્રેન્ડ જોડે લગ્ન કરી લીધા……..એક વરસ પછી તે ફરીવાર મોટી ૫૦૦ સી.સી.ની બૂલેટ લઇ આવ્યો( ટ્યુબ લાઈટ? કારણ કે એક વરસ પછી તે પત્નીની ટક ટકથી કંટાળી ગયો અને તેની વાત નાં સંભળાય એટલે વધારે અવાજ કરવાવાળી બૂલેટ લઇ આવ્યો)

.

CLICK FOLLOWING LINK FOR PDF:

INCREDIBLE 3D PENCIL DRAWINGS

.

Flourishing Kesar cultivation on Gujarat soil-ગુજરાતી 


.

Slide2 (2)

.

Slide2

.

10 responses to “INCREDIBLE 3D PENCIL DRAWINGS – કેસરીયું ગુજરાત

  1. Amazing pencil Art.
    kesarni khetithi gujaratni samrudhdhima navo vikram sarjashe.
    Vipulbhai aapano aa blog surati undhiya jetaloj chatpato ane swadisht chhe.

    Like

    • અનીલાબેન, કારણ કે તમારા જેવા મારા વાચકો પણ ચટપટું ખાવાના શોખીન છે અને એમને નિયમિત વિવિધ પ્રકારના ભોજનો જોઈએ છે….નહિ તો “સુરતીઊંધિયું” ક્યારનું બંધ થઇ ગયું હોત.

      Like

  2. Very nice pencil art. Kesar harvesting info. is beautiful. I have a question for you: In some cases we see your response to somebody’s comments in the same Surati Undhiyun edition. How does that happen?

    Like

    • Dear Bhamarbhai, When you give comment in say 10/22/2015 post then it will be in same post and I reply to that post so it is automatically published below the comment. Word press must have some software which it is doing automatically. In your this comment you will find my answer below your comment. I do not give reply to all comment because it is very difficult to answer all the comments…people are liking it so I come to know it what they like and do not like. It gives me encouragement, if I do not get comments means people are not interested and I should understand it..either improve or close the blog. Also I can see how many clicks are their in one day. For your informantion already crossed 15 lacks clicks and 2100 members. Because of that Suratiundhiyu is number one blog in wordpress gujarati blogs almost all time.

      Like

  3. Wah ! Gujarat no progress tema kesar ni khushbu e to sona ma sugandh . We are proud of Gujarat . Ava rare information mate khub dhanyawad .

    Like

  4. So dedicated , sooo intelligent , sooo beautiful , soooo interesting are these pencil drawings , can’t find words to give complete judgement to these wonderful works .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s