AFTER GANESH VISHARJAN – SHOCKING IMMERSION OF GANESH IDOL

મેલેરિયાનાં મચ્છરે પોતાના દીકરાને કહ્યું, દીકરા ડેન્ગ્યુંનો કોર્સ કરી લે, એમાં ભવિષ્ય ઉજ્જવળ લાગે છે

.

એક રશિયન ભારતની મુલાકાતે આવ્યો. તે આંખ ચેક કરાવવા ગયો. ડોકટરે તેને બોર્ડ પર “CZWXNOSTACZ” લખેલું બતાવ્યું અને પૂછ્યું તમે આ વાંચી શકો છો?

રશિયન: વાંચી શકો છો? અરે હું તો એને સારી રીતે ઓળખું છું. એ તો મારો કઝીન છે

.

તાકાતની સાથે ઈરાદા પણ નેક હોવા જોઈએ. નહિ તો એવું તે શું હતું કે રાવણ હારી ગયો. વખત દેખી નથી શકાતો પરંતુ ઘણું બધું દેખાડીને જાય છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

AFTER GANESH VISHARJAN

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AFTER GANESH VISHARJAN

.

SHOCKING IMMERSION OF GANESH IDOL:


.

16 responses to “AFTER GANESH VISHARJAN – SHOCKING IMMERSION OF GANESH IDOL

  1. જે રીતે ગણેશજીની મૂર્તિઓ ટ્રકમાંથી ફેંકવામાં આવી છે, તે અત્યંત ખેદજનક છે. મોટા ભાગની મૂર્તિઓ તો ખંડિત થઇને ફેંકાય છે! આ ધાર્મિક ભાવના કેવી?

    Like

    • હિમાંશુભાઈ, આપણે ત્યાં જે કૌભાંડી નેતાઓ છે એમને આ રીતે ફેંકીદેવા જોઈએ. જોકે આ તો એટલા નફફટ હોય છે કે બચી જાય તો પાછા બહાર નીકળીને એ જ ધંધા કરે

      Like

  2. Res. Vipulbhai,

    Your efforts & God’s blessing both help you to continue your blog regularly. Thank you for your efforts to continue your blog. Everyday I miss your posts… Your posts are like sweets & chocolates for us.

    Thank you for sweets & chocolates.

    Mahesh Dudhrejiya

    Like

  3. Hi vipul bhai.
    Ganesh visharjan. In dirty khadi joi Bahu. Dukh thayu
    Now parents visharjan also will follow same way then all old parents should not be in shocked be prepared

    Like

    • અરુણાબેન, પેરન્ટ માટે તો એવું છે “આપ મુએ દુબ ગઈ દુનિયા”. આ તો જનરેશન ગેપ કહેવાય. આપણને આપણા બાપ-દાદા આવું જ કહેતા હતા….થોડો ઘણો ફરક હશે…આવી જ હાલત આજના જનરેશનને એમના બાળકો કરશે.

      Like

  4. Thank you Vipulbhai for your efforts. I think it rquires a mass enlightenment to put an end to such irresponsible and gruesome practices. Central Govt and State Govts should get involved in remedying this situation as this spoils environment as also the religious sentiments. All should jointly make a compaign before it gets worsened further more.
    Best Regards.

    Like

    • સરકારમાં તો તમે જોઈ લીધું હશે કે મોટી મોટી વાતો કરનારા પણ પાણીમાં બેસી ગયા. બધાને વોટ બેંક સાથે મતલબ છે. આ તો પ્રજાએ પોતેજ કઈ કરવું પડે

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s