Ganesh Bhajans Aarti Mantra – SHRI GANAPATI VISARJAN

મારા પ્રિય વાચક મિત્રો,

પ્રથમ તો મારા કમ્પ્યુટરનાં પ્રોબ્લેમને લઈને થોડો વખત હું નવી પોસ્ટ મૂકી નહિ શક્યો તે બદલ આપણી ક્ષમા ચાહું છું. આ વખતે ઘણા વાચક મિત્રોએ ફોન, ઈમેલ અને સુ.ઉ.દ્વારા મદદ કરવાની ઓફરો કરી તે બદલ હું એ બધાનો ખુબ ખુબ આભારી છું. ઘણાએ તો લખ્યું કે સવાર જેમ ચા નહિ મળે અને તકલીફ થાય તેવી લાગણી સુ.ઉ. નહિ મળતા થતી હતી એ આપની સુ.ઉ. પ્રત્યેની લાગણી દર્શાવે છે. નવા કમ્પ્યુટરમાં બધા જ સોફ્ટવેર લોડ કરવાના તથા બીજા ઘણા પ્રોબ્લેમ્સ હતા પરંતુ આપણા આશીર્વાદથી ફરી ગાડી પાટા પર ચઢી ગઈ. એટલાન્ટાના જયભાઈ ત્રિવેદીએ તો ખરી કરી….તેમણે તો મને મફતમાં સર્વર મોકલી આપવાનું કહ્યું….પરંતુ અહી સર્વર શું એ પણ ખબર નહિ….જે એમણે મને વિગતવાર સમજાવ્યું. ફરીવાર આપ સર્વનો ખુબ ખુબ આભાર! આજે ગણેશ વિસર્જનનાં દિવસે આપના આશીર્વાદ સાથે શુભ શરૂઆત કરું છું. 

.

આજના જોક્સ:

ટ્રેનમાં એક પેસેંજર : ખબર નથી પડતી ક્યાં સુધી પહોચ્યા છીએ?

બીજો પેસેંજર : તારા ફોનમાં ઈન્ટરનેટ ચાલે છે?

પહેલો પેસેંજર : નાં

બીજો પેસેંજર : તો તો ગુજરાતમાં દાખલ થઇ ગયા છે

.

ડોક્ટર: તમે ગાંડા કેવી રીતે થઇ ગયા?

દર્દી: સાલું કેટલાય દીવસોથી ટી.વી. પર એ સાંભળી સાંભળીને મગજ બહેર મારી ગયું છે કે કેવી રીતે પોતાના ત્રીજા પતિની બીજી પત્નીએ પોતાના બીજા પતિ સાથે મળીને પહેલા પતિથી થયેલી દીકરીને પોતાની બહેન છે એમ કહીને એટલા માટે મારી નાખી કે તેની દીકરીનું ચક્કર ત્રીજા પતિની પહેલી પત્ની થકી થયેલા દીકરા સાથે ચાલી રહ્યું હતું.

.

છોકરો: પપ્પા, આ જૈન અને સ્વામીનારાયણ લોકો આટલા બધા પૈસાદાર કેમ હોય છે?

પપ્પા: એ લોકો ડુંગળી નથી ખાતા એટલે!

.

પત્ની લાવો તો જૈન જ લાવજો , વરસમાં એક વાર માફી તો માંગે

.

નીચેના વિડીયોમાં ગણપતિદાદાનાં અગિયાર ભજનો,આરતી અને મંત્રો છે જે શરૂઆતમાં બતાવ્યા છે તેના પર ક્લિક કરવાથી આપ જોઈ શકશો. 

.

CLICK FOLLOWING LINK TO WATCH PPSX:

SHRI GANAPATI VISARJAN

.

CLICK FOLLOWING LINK FOR PDF:

SHRI GANAPATI VISARJAN

.

Slide1

.

Slide2

.

Slide1

.

Slide2

.

Slide3

.

Slide4

.

Advertisements

28 responses to “Ganesh Bhajans Aarti Mantra – SHRI GANAPATI VISARJAN

 1. Really we miss a lot. Best mail is from you, bringing a smile right in the morning with a very decent/innocent and witty joke. Jay Sai Ram. Jay Ho….
  Sent from my BlackBerry® smartphone from !DEA

  Like

  • મનસુખલાલ, ગણપતિ બાપા જેવું જ છે, સર્જન અને વિસર્જન જીવતા છે ત્યાં સુધી ચાલ્યા જ કરશે

   Like

 2. saras bhajan ganpati dada na  jokes and cartoon all enjoyable happy that you r back to the playing ground after computer injury From: સુરતીઉધીયું To: mahesh.rana68@yahoo.com Sent: Monday, September 28, 2015 8:02 AM Subject: [New post] Ganesh Bhajans Aarti Mantra – SHRI GANAPATI VISARJAN #yiv4197035978 a:hover {color:red;}#yiv4197035978 a {text-decoration:none;color:#0088cc;}#yiv4197035978 a.yiv4197035978primaryactionlink:link, #yiv4197035978 a.yiv4197035978primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4197035978 a.yiv4197035978primaryactionlink:hover, #yiv4197035978 a.yiv4197035978primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4197035978 WordPress.com | Vipul Desai posted: “મારા પ્રિય વાચક મિત્રો,પ્રથમ તો મારા કમ્પ્યુટરનાં પ્રોબ્લેમને લઈને થોડો વખત હું નવી પોસ્ટ મૂકી નહિ શક્યો તે બદલ આપણી ક્ષમા ચાહું છું. આ વખતે ઘણા વાચક મિત્રોએ ફોન, ઈમેલ અને સુ.ઉ.દ્વારા મદદ કરવાની ઓફરો કરી તે બદલ હું એ બધાનો ખુબ ખુબ આભારી છું. ઘણાએ તો લખ્” | |

  Like

  • ગણપતિ દાદા સાથે તમારા બધાના આશીર્વાદ છે પછી તો જોવાનું જ શું? ખુબ ખુબ આભાર!

   Like

 3. I was wondering and missing very much your mail. As it is entertaining as well as informative too. Pl. keep,in touch. If you can send again indian veg. Receipies Mail which you sent earlier I will be obliged there were about more than 500 receipies. Pl. send. Thx vipul bhai.

  Like

 4. સુરતિ ઉન્ધિયા વિના વાચન થાળ બેસ્વાદ હતો. ખેર પણ આજે આપે વિવિધ વાનગી પીરસીને ધરવી દીધા.આભાર.

  રોજ-રોજ સ્વદિષ્ઠ ભોજન પીરસસતા રહો એજ વિનન્તી.

  Like

 5. તમે તો આદત પાડી દીધી છે..મહેનત તમે કરો અને મજા અમે લઈએ. સમુદ્ર મંથન તમે કરો અને અમે અમ્રુત પીએ એવો ઘાટ છે.ફરીથી શરૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર !

  Like

  • ચોકસી સાહેબ, તમારા જેવા વાચકો હોય તો ઝેર પણ અમૃત બની જાય. તમારા જેવાની આવી કોમેન્ટ મને ખુબ જ પ્રોત્સાહિત કરે છે. આટલી હાડમારી વેઠતા લોકોને મારો બ્લોગ જો આનંદ આપી શકતો હોય તો મને ખરેખર ખુબ જ આનંદ થાય. ઘણીવાર ખબર નથી પડતી કે લોકો વાંચે છે, લોકોને ગમે છે કે નહિ? પરંતુ તમારા જેવા વાચકોની કોમેન્ટ વાંચીને ઉત્સાહ વધી જાય છે. કોઈ કોઈ વાર કોમેન્ટ આપતા રહેજો…ખરાબ હોય તો પણ….મને ખબર પડે.તમારો ખુબ ખુબ આભાર!

   Like

   • ઘણી વખત ખરાબ ટેવ પણ ફાયદામાં રહે છે. ઈ મેલ એકાઉન્ટ ખોલું એટલે બીજા બધાના છોડીને સૌથી પ્રથમ તમારો ઈમેલ વાંચું….લાઈનબંધ ક્રમવાર જોવાને બદલે વચમાંથી તમારો ઈમેલ પ્રથમ જોવો એ સારી બાબત ગણાય કે નહીં એ ખબર નથી…પણ તમે આદત પાડી દીધી છે….છેલ્લા થોડા દિવસ તો અડવું અડવુંજ લાગતું હતું….એટલે તો આદતની ખબર પડી…………………

    આલિયા ભટના જોક્સ બહુ ગમે છે…કેમકે “એ” પોતે પણ ગમે એવીજ છે……..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s