कफ़न का कोई ब्रांड नहीं होता – CHINES GIRL LIKE A RUBBER

વોટ્સ અપનો મોટામાં મોટો ફાયદો એ છે કે ઘણી બધી સ્ત્રીઓ સાથે વાત કરતી હોય છે પણ જરાપણ ઘોંઘાટ નથી થતો

.

ભગવાનનો પાડ માનો કે Whatsapp ગુજરાતીમાં નથી, નહી તો  “Last Seen” “અંતિમદર્શન” કહેવાતે!

.

દેશી ભાષામાં શિક્ષક માટે એક સુંદર અને ભાવભીનો શબ્દ પ્રયોજાય છે “માસ્તર”. આજના શિક્ષકોને તે ગમતો નથી. પરંતુ મારી દ્રષ્ટિએ તે સર્વશ્રેષ્ઠ શબ્દ છે. એનો અર્થ થાય કે જે માના સ્તરે જઈ પ્રેમ કરી શકે તે માસ્તર. 

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:

kafan ka koi brand nahi hota-कफ़न का कोई ब्रांड नहीं होता 

.

CHINES GIRL LIKE A RUBBER:


.

Slide1

.

Slide2

.

9 responses to “कफ़न का कोई ब्रांड नहीं होता – CHINES GIRL LIKE A RUBBER

    • વિનોદભાઈ, આમાં એવું છે કે પોતાનું હોય એ પ્રત્યે લોકો આંધળી શ્રધ્ધા રાખે છે….ગોધરાના મામા લોકો એકની પાછળ જ ચાલ્યા કરે. મગજનો ઉપયોગ નહિ કરે. રાજકારણમાં આવા ઘણા ઘોડાઓ છે અને એમના ભક્તો પણ અપરંપાર છે. દરેક વ્યક્તિમાં સારા અને ખરાબ ગુણો હોય છે, દરેકનો વખત આવે છે. આજે જે સારું લાગે તે કાલે લોકોને ખરાબ લાગે. આજે જેને વખાણે કાલે તેને વખોડે…એટલે જ આપણે આટલા બધા વખત સુધી ગુલામી ભોગવી. આપણા જે લોકો અમેરિકામાં છે તેમાંના ઘણાં અમેરિકાના આંધળા ભક્તો છે, તો ઘણા જાણે નરકમાં આવ્યા હોય તેવી ટીકા કરે છે. હકીકત તો એ છે કે દુનિયામાં બધે જ સારું-નરસું છે. તમે જ્યાં સુખી તે તમારા માટે સારી જગ્યા, પણ એનો અર્થ એ નહિ કે બીજે બધે લોકો દુઃખી છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s