EXPENSIVE WHISKY AROUND THE WORLD – Funny Thailand Learning English

સિંહોને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જોરદાર ડાન્સ ચાલતો હતો તેમાં પાચ-સાત કુતરાઓ પણ મસ્ત થઈને ડાન્સ કરતા હતા. ત્યાં એક સિંહની નજર આ કુતરાઓ પર પડી.

સિંહ: તમે કુતરાઓ અહી સિંહના લગ્નમાં કેમ આવ્યા છો?

કુતરા: લગ્ન પહેલા અમે પણ સિંહ હતા

.

ટીચર : રાધા, બોલ તારી રોલ મોડલ કોણ છે?

રાધા : ઇન્દ્રાણી મુખરજી

ટીચર : (એકદમ આઘાત લાગે છે) શા માટે?

રાધા: ટીચર, અબ્દુલ કલામ ગુજરી ગયા કોઈ ચર્ચા ન થઇ, સાનિયા મિર્ઝા વિમ્બડલ ચેમ્પિયન થઇ ત્યારે ફકત દસ મિનીટનું કવરેજ, આઈ.એ.એસ.માં ૪/૫ સ્ત્રીઓ ટોપમાં આવી તે કોને ખબર છે?, ઇન્ડિયાની વુમન હોકી ટીમને ૨૦ વરસ પછી ઓલમ્પિકમાં પ્રવેશ મળ્યો એ આપણને ખબર નથી, ઈન્દ્રા નુઈ, ચંદ્રા કોચરનો ઈન્ટરવ્યું ક્યારે પણ જોયો છે? ઇન્દ્રાણી મુખરજીને જુઓ તેણે કેટલી તકલીફો વેઠી, તે કેટલી મહત્વકાંક્ષાવાળી હતી, તેને કેટલા પતિ હતા, તેણે કઈ કઈ કંપનીમાં કામ કર્યું એની રજેરજ માહિતી આ ટી.વી. વાળા ચોવીસ કલાક આપે છે. ટી.વી.માં આ બધું જોઇને હું પ્રોત્સાહિત થઇ છું. મેમ, ઇન્દ્રાણી મુખરજીની જેમ હું ટી.વી.માં મને ફૂલ કવરેજ મળે એવું ઈચ્છું છું.

.

આજે દુનિયાના બધા સરદારજીઓ પરેશાન છે. તે લોકો વિચાર કરે છે કે અમે એવું તે શું કર્યું કે ગુજરાતમાં લોકો અમારો જય જયકાર કરે છે?….જય સરદાર, જય સરદાર!

.

CLICK FOLLOWING LINK FOR PDF:

EXPENSIVE WHISKY AROUND THE WORLD

.

Funny Thailand Learning English:

.

.

ANOKHA AMADAVADI

.

5 responses to “EXPENSIVE WHISKY AROUND THE WORLD – Funny Thailand Learning English

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s