ગુણવંત શાહ અને અનામતનો વાર્તાલાપ – FUNNY ANMIMALS AROUND THE WORLD

હાર્દિક પટેલ: અમે ગમે તેમ કરીને રિઝર્વેશન લઈને જ રહીશું.

આલિયા ભટ્ટ: ભૈ, રિઝર્વેશન ના મળે તો “તત્કાલ” લઈ લેજો.

.

એક મેચમાં ઓસ્ટ્રેલીયાએ ૩૦૦ રન બનાવ્યા. ઝીમ્બાબ્વેએ ૨૬૫ રન બનાવ્યા તો પણ ઝીમ્બાબ્વે મેચ જીતી ગયું.

કેવી રીતે? કારણ કે ઝીમ્બાબ્વે બક્ષીપંચમાં આવે છે અને મેચ ભારતમાં રમાતી હતી!

.

હાર્ટનાં ઓપરેશનને બાયપાસકેમ કહેવામાં આવે છે?

કારણ કે……જો સફળ થયું તો પાસનહિ તો બાય

.

ગુણવંત શાહ અને અનામતનો વાર્તાલાપ સાંભળવા નીચેની લીંક ક્લિક કરો:

GUNVANT SHAH AND ANAMAT

.

FUNNY ANMIMALS AROUND THE WORLD:


.

CARTOON-8-9-2015 (2)

.

CARTOON-8-9-2015 (3)

.

Advertisements

6 responses to “ગુણવંત શાહ અને અનામતનો વાર્તાલાપ – FUNNY ANMIMALS AROUND THE WORLD

  1. શ્રીગુણવંત શાહ સાથેના સંવાદ બાદ તેમના પ્રત્યાઘાત સ્વરુપે કોઈ આર્ટીકલ હોય તો જરુર જણાવશો.આભાર.

    Like

  2. Nice pretty healthy vartalaap .at the end looks like maybe Gunvantbhai get bored to listen same thing again and again .but its nice to listen.thanks vipulbhai to bring in surti undhiu.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s