VARANASI – BLEED TO DEATH – SOCIAL EXPERIMENT

રસ્તો બદલી નાખે છે આપણા દેશના નવજુવાનો જો કોઈ આવીને કહે કે, આગળ આર.ટી.ઓ. છે

.

પતિ પત્ની વચ્ચે ખુબ ઝગડો થયા બાદ

પતિ: તું ચાલી જઈશ તો તારા જેવી હજાર મળશે

પત્ની: હજુ પણ તમને મારા જેવી જ પત્ની જોઈએ છે?

.

જો બકા, “ટચ”નો જમાનો છે પણ પત્ની અને તપેલી ગરમ હોય ત્યારે “ટચ” નાં કરાય

.

CLICK FOLLOWING LINK FOR PPS:

VARANASI

.

BLEED TO DEATH – SOCIAL EXPERIMENT:

આ એક સામાજિક પ્રયોગ કરતો વિડીયો છે. જયારે કોઈને અકસ્માત થાય ત્યારે તમાશો જોવાની જગ્યાએ એને મદદ કરવાનો પ્રયાસ કરજો.આજ રીતે તમારો દીકરો/પતિ/ભાઈ/ભત્રીજો કે કોઈપણ સગાને અકસ્માત થાય અને લોકો જો તમાશો જોવા ઉભા રહે છેત્યારે તમે લોકોને ફિટકાર લગાવશો. પણ બીજાને અકસ્માત થાય તો તમે પ્રેક્ષક બનીને ઉભા છો. હવે તો સરકારે કાયદાથી આવા બચાવનારાઓને રક્ષણ આપ્યું છે. તમે આવી વ્યક્તિને હોસ્પીટલમાં લઇ જાવ તો પોલીસ તમને એક પણ સવાલ નહિ પૂછે અને પૂછે તો પોલીસ સામે કાયદેસર પગલા લેવાય અને તમારે કોર્ટમાં પણ જવું નહિ પડે. મંદિરો અને મસ્જિદોમાં દાન કરવાથી ભગવાન/અલ્લા ખુશ નહિ થાય. સાધુ બાવાઓની સેવા કરવા કરતા આવી જગ્યાએ મદદ કરો.

.

PROFESSIONAL COURSES AFTER XII IN PAKISTAN

.

6 responses to “VARANASI – BLEED TO DEATH – SOCIAL EXPERIMENT

 1. Learnt that you know one more language–Spanish.
  Saw part of Varansi.
  Humanity ? It is good that police will not harass helper. People like to avoid it due to police case/court witness etc. I am not narrating here but experienced such rescue work when I was in college.But it is to be done and still doing,if necessary.Thanks.

  Like

  • ગૌતમભાઈ, મને સ્પેનીશ ભાષા નથી આવડતી. પરંતુ સ્લાઈડમાં સ્પેનીશ જોઇને મારા વાચકોને સમજ પડે તે માટે મેં ગુગલમાં સર્ચ કરીને ટ્રાન્સલેશન કર્યું છે. જેનાથી સ્લાઈડો જોવાની મઝા આવે અને સમજ પડે….નહિ તો ઘણીવાર ભેસ આગળ ભાગવત જેવું થાય. એ જ રીતે તમારા જેવા બેચાર વાચકો માટે પીપીએસએક્સ હોય તો પીડીએફ આપવાનો પ્રયત્ન કરું છું. પણ જો વ્યુંઅર ડાઉનલોડ કરો તો વિન્ડોની કોઈપણ સ્લાઈડ શો જોઈ શકાય.

   Like

 2. વિપુલભાઈ…. ગુજરાત ની પોલીસ કોઈ દી ના સુધરે… અમે અહીં સેવા કરીએ છીએ.. પણ..જે ઉંધા ઉંધા પ્રશ્નો પૂછીને આપણ ને પણ ક્ન્ફ્યુસ કરી દે. સાલ્લાઓ… અને સવાર માં જો…. ૫…૬ am આપણે કોઈ કેસ લઇ ને ગયા હોય તો………જાણે આપણી પર એહસાન કરતા હોય અને… અને ગવર્મેન્ટ સિવિલ કે સ્મીમેર માં તો… ઓહ… લોઢા ચણા કદાચ ચવાય જાય પણ…… આ હરામીઓ.. સરકારી બાબુઓ.. ડોકટરો… અને ખાસ… સર્વનટો આઘા પાછા થયી જાય.. દરરોજ આવા જ સમાચાર પેપરો માં આવે છે.. પણ સરકાર ની આંખ ઉઘડતી જ નથી. અને આપણે કાયદો બતાવીએ તો.. આપણ ને દાઢ માં રાખી ને હેરાન કરે… અથવા નવા નવા. બહાના કાઢે… કામ ચોરી ના.. આ ઇન્ડિયા અને તેમાં… ગુજરાત ના સરકરી બાબુઓ કોઈ દિવસ નહી સુધરે… કામ ચોરો.. હરામ હાડકા ના.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s