CARNAVAL – Dance act UDI light up the stage

કુછ લોગ કહતે હૈ સાવન કા મહિના આયા

કુછ લોગ કહતે હે “બાવન” કા મહિના આયા ♠♥♣♦

.

બે છોકરા લડતા હતા અને પછી ગાળાગાળી પર ઉતરી આવ્યા, એક છોકરાએ બીજા છોકરાને કહ્યું તારી માં “રાધેમાં” જેવી છે એટલે બીજાએ સામેથી સંભળાવ્યું તારો બાપ “આસારામબાપુ” જેવો છે.

.

એક ગરીબ છોકરાને ચિરાગ મળી ગયો. તેને “ચિરાગ”ને ઘસ્યો અને જોરદાર ધડાકો થયો અને તે મરી ગયો. અલ્લાઉદીનનો જમાનો ગયો, લાવારીસ વસ્તુઓથી દુર રહો….કેટલીક વસ્તુઓ “અલ્લાઉદીન”ની નહિ “મુજાહિદીન”ની પણ હોઈ શકે છે – જનહિત માટે   

.

CLICK FOLLOWING LINK FOR PPS:

CARNAVAL

.

Dance act UDI light up the stage:


.

JINDGI BAHOT KAM HAI PYAR SE JIYO-HINDI

.

Advertisements

7 responses to “CARNAVAL – Dance act UDI light up the stage

 1. Vipulbhai,

  Thank you for giving such heart touching poem.

  “Zindgi Bahut Kam Hai, Pyar Se Jio” is very heart touching. In modern time no body has time to look after their relatives, friends, wife, children, parents. Most of the peoples are mad for money, they want more and more money by any cost. They think how to earn more & more money from morning to night. They are money minded people & harm their body, relatives and the people around them. I think everybody should think about “Zindgi Bahut Kam Hai, Pyar Se Jio” & change their behaviour.

  Mahesh Dudhrejiya

  Like

  • મહેશભાઈ, આનું નામ “જનરેશન ગેપ”, અસલ વેકેશનમાં છોકરા સાથે ૧૫/૨૦/૩૦ દિવસ આપણા દાદા-દાદી કુટુંબીઓ રહેતા હતા, આપણને જોઇને એલોકો પણ કહેતા હતા કે જમાનો બદલાઈ ગયો છે, કોઈ ધોતિયું કે ટોપી પહેરતા નથી. બધા બેલ બોટમ પહેરે છે, વાળ વધારે છે, છોકરાઓને ઉચકીને ફર ફર કરે છે(અસલ તમારા ડ્રોઈંગરૂમમાં પોતાનું છોકરું આવે તો પણ વડીલોની હાજરીમાં તેને બાપ ઉચકી નહિ શકતો અને ઉચકે તો બાયલો ગણાતો). આજ આપણા છોકરાના છોકરાઓ થશે તે કદાચ કપડા જ નહિ પહેરે કે લગ્ન કર્યા વગર જ છોકરાઓ પેદા કરે ત્યારે પોતાના પિતૃપક્ષ કે મોસાળપક્ષનાં સગા કોણ છે તે પણ ખબર નહિ હોય એટલે આપણા છોકરાઓ કહેશે જમાનો બદલાઈ ગયો છે. આ બધા ટેન્શનમાં માયા/પ્રેમ બધું ભુલાઈ જવાનું…બધા મટીરીયાલીસ્ટીક થઇ જશે….આ બધી ઉપરવાળાની માયા છે…એક દિવસ એવો વિનાશ થશે કે માણસ પાછો જંગલમાં રહેતો થઇ જશે. મારે તેની તલવારનું રાજ હશે. જંગલમાં જ ઝાડપર રહેતો થઇ જશે. તમે કહ્યું તે સાચું છે અને ગમ્યું…પણ જે હકીકત છે તે કેવી રીતે ભૂલાય

   Like

 2. Vipulbhai,

  Thank your for a very beautiful video of Dance act UDI light up the stage.

  Vipulbhi, nowadays no body has time to surf youtube or webites for fun & interest. Readers like me, read your blog & get informed of news & other informations.

  Vipulbhai, you done good job for your blog readers. Every time you find new & you put on your blog for your readers.

  Thank you very much for your kind effort. I am very thakful to read your blog and familiar with news, clulture etc.

  Thank you,

  Mahesh Dudhrejiya

  Like

  • Dear Maheshbhai,
   Thank you very much for your kind words. It is oxygen for me. I get many emails, comments and I do like it. I do welcome critism because it will improve quality of my blog. If I do not get any comments then sometime I think people has no more interest in blog. But looking at the daily readers numbers and clicks I am getting satisfaction. I was not knowing how to switch on computer when I came to USA 16 years back. There were no indian newspapers here. So I started searching it. I also found that old people has big problem of passing time here. So I just started with news papers, I can not believe today that my blog is now 14GB and mostly first in wordpress gujarti blogs. This is all becuase of my readers. I am requesting you to click on top, I complied various subjects articles,songs,video ets.
   once again thanking you
   yours
   vipul m desai

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s