AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS – SUNDAR PICHAI,NEW CEO OF GOOGLE AN INDIAN

ऐक डाक्टर ने खुद के बारे मे कहा…

हमारी शख्शियत का अंदाज़ा तुम क्या लगाओगे ग़ालिब”,

जब गुज़रते है क़ब्रिस्तान से तो मुर्दे भी उठ के पूछ लेते हैं…

कि डॉक्टर साहब !! अब तो बता दो मुझे तकलीफ क्या थी”…!!

.

બોસે એક ચુલબુલી પરંતુ ખુબસુરત છોકરીને સેક્રેટરી તરીકે નોકરીએ રાખી. પરંતુ દસ દિવસ પછી બોસે ૨૭માં માળ પરથી કુદીને આપઘાત કર્યો.

ઇન્સ્પેક્ટર: રૂમમાં ત્યારે કોણ હાજર હતું?

સેક્રેટરી: જી, હું

ઇન્સ્પેક્ટર: આખરે એવું તે શું થયું કે તેને આપઘાત કરવો પડ્યો?

સેક્રેટરી: એ ખુબ જ સારા માણસ હતા. એમણે એક દિવસ મને બે લાખનો ડ્રેસ આપ્યો, બીજી વખત દસ લાખનો હાર આપ્યો, ત્રણ દિવસ પહેલા જ મેં જે આંગળીમાં પહેરી છે તે પાંચ લાખ રૂપિયાની હીરાની વીટી આપી

ઇન્સ્પેક્ટર: પછી?

સેક્રેટરી: આજે મારા પપ્પાનો ફોન આવ્યો એટલે મેં તેમને ફોન પર કહ્યું પપ્પા, તમે જો અહિયાં હાજર હોત તો ખબર પડતે કે મારા બોસ મને કેટલો પ્રેમ કરે છે. તમે તો કાયમ એમ જ કહ્યા કરો છો પપ્પુ બેટા, છોકરીનો ડ્રેસ પહેરીને ફર્યા નહિ કર!

બોધ: વસ્તુ ખરીદતા પહેલા વસ્તુની જાણકારી મેળવવી જરૂરી છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS

.

SUNDAR PICHAI,NEW CEO OF GOOGLE AN INDIAN:


.

Slide5 (3)

.

3 responses to “AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS – SUNDAR PICHAI,NEW CEO OF GOOGLE AN INDIAN

  1. જય હિન્દ!!! શું કેહવું આ ના પાક હરામીઓ સાલા પાકિસ્તાન ની ના જઈશ ઓલાદ ભારતીય ૯૯.૯૯% ગદ્દાર મુસ્લિમો માટે??? સાલું. સરકાર પણ વોટ બેંક માટે…. ભારત ના સાર્વભોમત્વ ને… ગીરવે મૂકી ને… પેલા ના પાક હરામીઓ… ગદ્દાર કાશ્મીરી મિયાઓ ની ના પાક હરકતો ને જોયા કરે છે….( અને તેને ભારતમાં જ રેહતા બીજા મુસ્લિમો પણ.. મુક સંમતી આપે છે.) અને હમણા જ જો બીજી કોઈ કોમ હોત તો..?? અને બીજું કે સાલું…?? જે કેહાવતા ભારતના બુદ્ધિજીવી વફાદાર પાક મુસ્લિમો પણ…. કેમ આવી હરકતો ની સામે… મારી નાખો આવા ગદ્દાર મુસ્લિમ ને એમ નથી કેહતા?? કઈ સમજણ નથી પડતી….અમે બધા ભારતીયો ને આમાં?? ઇસ્લામ… પાક કુરાન શરીફ નું પેલું વાક્ય.. “”هبل وطن متل امان”” हिबुल वतन मितुल ईमान. કેમ આ લોકો ભૂલી જાય છે?? જે લોકો પોતાને ચુસ્ત મુસ્લિમ કેહ્ડાવે છે તે..?? ઓહ્હ..

    Like

    • ભગવતીભાઈ, ભૂતકાળમાં ભારતના મુસ્લિમો પાકિસ્તાન તરફી હતા પણ ત્યાની મુલાકાત લીધા પછી એમને થયું કે તે લોકો ભારતમાં સુખી છે એટલે તેમનું વલણ બદલાયું છે. છતાં તેમના મૌલવીઓની ખોટી ચઢવણીથી જે અભણ મુસ્લિમો છે તે હજુ દોરવાય છે. થોડા વખત પછી મુસ્લિમોમાં એજ્યુકેશન વધશે તો તે પણ દુર થઇ જશે.

      Like

  2. Sent from Yahoo Mail on Android

    From:”સુરતીઉધીયું” Date:Thu, Aug 13, 2015 at 10:22 PM Subject:[New post] AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS – SUNDAR PICHAI,NEW CEO OF GOOGLE AN INDIAN

    Vipul Desai posted: “ऐक डाक्टर ने खुद के बारे मे कहा… “हमारी शख्शियत का अंदाज़ा तुम क्या लगाओगे ग़ालिब”, “जब गुज़रते है क़ब्रिस्तान से तो मुर्दे भी उठ के पूछ लेते हैं… कि डॉक्टर साहब !! अब तो बता दो मुझे तकलीफ क्या थी”…!! . બોસે એક ચુલબુલી પરંતુ ખુબસુરત છોકરીને સે”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s