उपर जीसका अंत नही उसे आंसमा कहेते है-5000 DUCKS GO FOR A WALK

એક છોકરાને કુતરું કરડ્યું, છતાં તે જોર જોરમાં હસવા માંડ્યો. લોકોએ તેને પૂછ્યું, અલ્યા, તને કુતરું કરડ્યું છતાં આટલું જોર જોરમાં હશે છે શું કામ?

છોકરો: કાકા, કુતરું બોખું હતું!!!!!!

.

राधे माँको जेल हो सकती है, यह सुनकर आसाराम बापूने अपने ज़मानत की अर्जी वापस ले ली है।

.

સંતા: બેટા, આ બે બે પથારી કેમ કરી છે?

છોકરો: પપ્પા, ઘરમાં બે મહેમાન આવવાના છે. એક મમ્મીનો ભાઈ અને બીજો મારો મામો

સતા: ગધેડા, એક પથારી વધારે કર. મારો સાળો પણ આવવાનો છે

.

CLICK FOLLOWING LINK FOR PPS:

उपर जीसका अंत नही उसे आंसमा कहेते है

.

5000 DUCKS GO FOR A WALK:


.

XXX-10

.

6 responses to “उपर जीसका अंत नही उसे आंसमा कहेते है-5000 DUCKS GO FOR A WALK

  1. Good morning.
    Enjoyed. Updesh yougestersne jarur nathi.
    Nava vruddhashrmo khulta jay chhe. Sankhya vadhe chhe.
    Aadi kalthi chale chhe.
    Ek navu satya ubhari rahyu chhe: Chhokra mota thayi pardesh jay chhe ane tya settle thay chhe. Ma Bap ahi rahe chhe.!!!!

    Like

    • સત્ય ઉભરી નથી આવ્યું એ હકીકત છે. પણ આમાં બંને પક્ષનો વાંક છે અને નથી. કારણ કે માં-બાપને વિદેશમાં ગમતું નથી અને રહેવું નથી, જયારે છોકરાઓ માં-બાપ માટે પોતાનાં છોકરાઓનું ભવિષ્ય બગાડવા નથી માંગતા. એમને પોતાનાં છોકરાઓ રાખશે એવી જરાપણ ખાતરી નથી કારણ કે અહિયાં રીવાજ નથી. વાંક નથી કારણ કે આખી જિંદગી દેશમાં વસ્તીમાં રહ્યા પછી અહી એકલવાયું જીવન ઘણાએ જીવવું પડે છે તો ન્યુ જર્સી જેવા વખત પણ મળતો નથી. કારણ કે અહિયાં ખુબ જ ઇન્ડિયન છે પણ તહેવારો મિસ થાય છે. મારા જેવા ઘણા છે જે છોકરાઓ જોડે ખુશીથી રહે છે. ગ્રાંડ કિડ્સને સારા સંસ્કાર મળે અને બંને પક્ષે થોડું ઘણું જતું કરી વધુ પડતું મેળવવાનું હોય છે. મારી સોસાયટીમાં સવારે આંઠ થી દશ રીટાયર્ડ ગુજરાતી ભાઈઓ રોજ સવાર સાંજ ચાલવા જાય છે. આનંદથી રહે છે. આવું ઇન્ડીયામાં થવા લાગ્યું કે છોકરા બીજા રાજ્યમાં જેવા કે બેંગ્લોર,પુના હોય અને માં-બાપને ત્યાં કાયમ રહેવું નથી હોતું.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s