AMAZING-SUVICHAR-GUJARATI – MAN AND MACHINE V/S NATURE

આ જગતમાં બે કામ બહુ સારા થઇ ગયા, એક, વોટ્સ એપ આવ્યું તે પહેલા ભણી લીધું અને બીજું મેગી બંધ થયા પહેલા મોટા થઇ ગયા

.

ગુજરાતી એટલે? દેવું કરવાવાળો જલસાથી અને લેણદાર ટેન્સનમાં જીવે

ગુજરાતી એટલે? નોકરી કરતા કરતા વિચાર તો ધંધાના જ વિચાર કરે

ગુજરાતી એટલે? અમારે ઘરે આવ્યા છો તો જમ્યા વગર જવાય જ નહિ

ગુજરાતી એટલે? ક્યારે ય હેલ્પ કરવામાં નાં નો હોય..અડધી રાતે જરૂર પડે તો ફોન કરજે

ગુજરાતી એટલે? અડધી કલાક વોક કરીને ૧૦૦ ગ્રામ ફાફડા અને ૫૦ ગ્રામ જલેબી ખાઈ આવે

ગુજરાતી એટલે? વિદેશમાં બેઠો બેઠો પણ યુ ટ્યુબ પર ભીખુદાન ગઢવીનો ડાયરો જોતો હોય

ગુજરાતી એટલે? પૈસા લીધા પછી કામ નાં થાય તો ય કાલે પાકું, આજે ભૂલી ગયો

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

AMAZING-SUVICHAR-GUJARATI

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AMAZING-SUVICHAR-GUJARATI

.

MAN AND MACHINE V/S NATURE:


.

CORRECT ANSWER ZERO MARKS-GUJARATI

.

4 responses to “AMAZING-SUVICHAR-GUJARATI – MAN AND MACHINE V/S NATURE

  1. સુવિચારો તો બહુ સરસ છેજ, પણ તેની ફોટોગ્રાફી તો ચાર ચાસ ચડે તેવી સુંદર છે.

    છોકરાના બધા જવાબો તો એકદમ સાચા છે, અછી કેમ ૦ માર્ક મલ્યા…???? આપણે બધા ગુજરાતી છીએ, આપણે શિક્ષકના જ્ઞાનની તપાસ કરવી જોઈએ…

    કટીંગ મશીન તો અદભુત છે…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s