LETTER TO ABDUL KALAM IN HINDI – AMAZING AND BEAUTIFUL ASIA

પત્ની: આપણા લગ્ન પહેલા તમે મને રેસ્ટોરન્ટ, સિનેમા, રિસોર્ટ અને બીજી કેટલી બધી જગ્યાએ લઇ જતા હતા. પણ લગ્ન પછી તમે એક પણ વાર મને કોઈ જગ્યાએ લઇ ગયા નથી

પતિ: વ્હાલી, તે ચૂંટણી પતી ગયા પછી કેમ્પેઈન થતા જોયો છે?

.

દુબઈના એક પૈસાદાર આરબને ઓપરશન માટે લોહીની જરૂર પડી. આખી દુનિયા ફેંદી કાઢી પણ ક્યાય એવું લોહી મળ્યું નહિ. આખરે એક અમદાવાદી પાસે એવું લોહી મળી આવ્યું. આરબે ખુબ જ ખુશ થઈને અમદાવાદીને મર્સિડીઝ ગાડી, બંગલો અને એક લાખ ડોલર આપ્યા. થોડા વખત પછી ફરી આરબને બીજું ઓપરેશન કરવાનું થયું. અમદાવાદીએ ખુશ થઈને લોહી ડોનેટ કર્યું. આ વખતે આરબે અમદાવાદીને “થેંક્યું” કાર્ડ અને સ્પેશિયલ ખજૂરનું બોક્સ ભેટ મોકલ્યું. એટલે અમદાવાદીએ આરબને ફોન કર્યો અને કહ્યું કે પહેલીવાર તમે મને કેટલી બધી વસ્તુઓ આપી હતી અને આ વખતે આમ કેમ કર્યું.

આરબ: બાપુ, હવે મારામાં અમદાવાદીનું લોહી વહે છે

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:

LETTER TO ABDUL KALAM IN HINDI

.

AMAZING AND BEAUTIFUL ASIA:


.

KALNU MAHABHARAT ANE AAJNU BHARAT

.

Advertisements

9 responses to “LETTER TO ABDUL KALAM IN HINDI – AMAZING AND BEAUTIFUL ASIA

 1. Pictures of Asia are amazingly beautiful . AND VERY HAPPY TO SEE THE VERY RARE BUT VERY BEAUTIFUL pictures of Burma ( Myanmar ) . Go on clicking and you come across all the more pictures of this beautiful country and it’s people . I’m born brought up , educated there so it added more fragrance to everything I watched . Thanks for bringing old memories .

  Like

  • Indiraben,
   I would think that the British made ‘Brahmadesh’ into ‘Burma’ or ‘Burmah’. Burma or Myanmar is called in all Indian languages as Brahmadesh or the Land of Brahma, the Creator, one of the Hindu Trinity. I cannot tell you why the country got this name. Its major river Irawaddy is Sanskrit Iravati. ‘Ira’ and its variant ‘Ida’, are defined by Monier Monier-Williams in his classic Sanskrit-English dictionary as meaning ‘refreshment’, ‘holy libation’ etc. The suffix ‘vat’ (m) or ‘vati’ (f) indicates ‘possessor of’. (In Sanskrit and generally in all Indian languages, rivers have the feminine gender).

   Like

 2. કમાલ કલામ
  કમાલ એશિયા
  કમાલ મહાભારત અને ભારતની સરખામણી
  કમાલ આજના જોક્સ

  Like

 3. Same comments as that of Dhirenbhai. You are doing awonderful service for the people who are hungry to know and enjoy these things but do not know how to get it. Dhnyavaad.

  Like

  • ભમરભાઈ, તમારા જેવા કેટલાય લોકોની કોમેન્ટ મને પ્રોત્સાહન આપે છે. એટલે જ આ બધું ભેગું કરીને રજુ કરવાનો એક પ્રયાસ કરું છું. પ્રોબ્લેમ્સ તો ઘણા જ આવે છે જેવાએ કે કમ્પ્યુટર બગડી જવું, બધી ફાઈલ અને ડેટા પણ જતો રહે…છતાય બીજા લોકોને ખુશ જોઇને ખુબ જ આનદ થાય છેં અને આવી કોમેન્ટ ઓક્સિજનનું કામ આપે છે. વચ્ચે ત્રણ ચાર દિવસ બહાર ગયો તો કેટલાય લોકોએ મને ઈમેલ કર્યા કે અમને પોસ્ટ મળતી નથી. એક ભાઈએ તો ત્યાં સુધી લખ્યું કે ચિત્રલેખા કે બીજા એવા મેન્ગેઝીનો જે અંક આપે છે તેટલું તો તમે એક અઠવાડિયામાં “મફત”માં પીરસો છો. આ માટેનો બધો શ્રેય તમારા જેવા મારા બધા વાચકોને આપું છું. ફરીવાર આપનો ખુબ ખુબ આભાર!

   Like

 4. બધી વાનગીઓ અફલાતૂન છે…

  એશિયાનો વીડિયો બહુ સુંદર છે.

  કલામ તો” કમાલ” હતા….

  આજના અને પહેલાના “મહાભારત”ની સરખામણી બહુ સુંદર કરી છે…

  અમદાવાદીની ફીરકી લઈને તો બહુ બધાંએ હસાવ્યાં છે, તમારા તરફથી એકાદને બીરદાવતો ખાસ જોક પણ આપો, તેમાં પણ જોરદાર મજા આવશે….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s