BEAUTIFUL ALASKA – TEN FOODS THAT WILL KILL YOU

સલમાન ખાન છોકરી જોવા ગયો. એને જોઇને છોકરીની માં બેભાન થઇ ગઈ. જયારે તે ભાનમાં આવી ત્યારે તેના પતિએ પૂછ્યું શું થયું?

છોકરીની માં: ૨૪ વરસ પહેલા આ છોકરો મને જોવા આવ્યો હતો

.

વાર્તામાં twist !!!

રાવણ: ભિક્ષામ દે દે માઈ

મહિલા: લે લો મહારાજ

રાવણ: બારણું ઓળંગીને બહાર આવીને ભિક્ષા આપોને માઈ! (મહિલા દરવાજો પાર કરીને બહાર આવે છે)

રાવણ: હા…હા…હા…હું ભિક્ષુક નથી, રાવણ છું

મહિલા: હા…હા…હા…હું પણ સીતા નથી….હું તો કામવાળી બાઈ છું…..

વાર્તામાં પાછો ટ્વીસ્ટ

રાવણ: હા…હા…હા… મારે કામવાળીની જરૂરત છે, સીતાનું અપહરણ કરીને આજ સુધી પસ્તાઉં છું, તને લઇ જઈશ એટલે મંદોદરી ખુશ થઇ જશે

.

CLICK FOLLOWING LINK FOR PPS:

BEAUTIFUL ALASKA

.

TEN FOODS THAT WILL KILL YOU:


.

2-YOGA-વિવિધ યોગ આસનો

.

6 responses to “BEAUTIFUL ALASKA – TEN FOODS THAT WILL KILL YOU

    • થેન્ક્સ અનીલાબેન, તમે પાછા ફોર્મમાં આવી ગયા…કોમેન્ટ આપતા રહો તો સારું લાગે છે.

      Like

  1. Dear Vipulbhai,
    Beautiful Alaska this time is the repeat of Beautiful Canada on 29 July, 2015.
    Anyway enjoy the beautiful pics.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s