BEAUTIFUL CANADA – BROTHER AND SISTER – JUST WILD!

બિહારની સરકારે પાંચ છોકરાવાળા ફેમીલીને ફેમીલી દીઠ ૫૦૦૦૦/- રૂપિયા આપવાની જાહેરાત કરી. પાંડેને ચાર છોકરા હતા એટલે તેણે તેની પત્નીને કહ્યું મારી ગર્લફ્રેન્ડ થકી મારે એક બાળક છે તે લેતો આવું એટલે ૫૦૦૦૦ રૂપિયા સરકાર તરફથી મળશે. પાંડે એ છોકરાને ઘરે લઇ આવ્યો અને પત્નીને પૂછ્યું, આપણા ચાર બાળકો ક્યાં છે? પત્નીએ કહ્યું એ તો જેના હતા તે આવીને લઇ ગયા!

.

ચંપક: મોદીજી વ્રત કરે છે અને પારણા પણ જાતે જ કરે છે

ચંપા: કેવું વ્રત અને કેવા પારણા?

ચંપક: મૌનવ્રતઅને મનકી બાતે” કરીને પારણા 

.

જાહેર વિંનંતી : મહેરબાની કરીને કોઈએ વોટ્સઅપ પર વરસાદના ફોટા નહિ મુકવા….કારણ….ફોનમાં દેડકા આવે છે

.

CLICK FOLLOWING LINK FOR PPS:

CANADA

.

BROTHER AND SISTER – JUST WILD!


.

૧-YE MERA INDIA

.

16 responses to “BEAUTIFUL CANADA – BROTHER AND SISTER – JUST WILD!

  1. Savar sudhri gayi.
    Brother/sister amazing, (risky too )
    Canada saw through your blog. Thanks. Nature is every where.
    Fantastic joke Biharvali…

    Like

  2. બ્રેડ સ્લાઈસ પર સુવાનો ફોટો સમજાયો નહિ!

    Like

    • આ ફોટો બેકરીનો છે જ્યાં કારીગરને રાતપાળીમાં સુવા માટે ગાદલું નહિ હોવાથી બ્રેડ પાથરીને તેના પર સુઈ જાય છે અને પછી આપણા જેવા તેનો ઉપયોગ કરીએ છીએ…..એ હમારા એશિયા

      Like

  3. Hey BHAGWAN ! This is an eye opener . Please do NOT eat bread ! Nobody bothers about cleanliness , while preparing food for others . Itna unhygienic aur koi country me dekhne nahi milega .

    Like

    • મને ખબર નથી આ ક્યાં દેશનો ફોટો છે…..છે કોઈ એશિયાનાં જ દેશનો….ભારત,પાકિસ્તાન..બાંગલાદેશ કોઈ પણ હોઈ શકે….મોટે ભાગે ભારતનો છે

      Like

  4. Vipulbhai you are really respective thanks for bringing this kind of reality which is many peoples don’t know aur ye children use dekhte ye yaad aata hai jis des ka bachpan aisa hai phir uski jawani kya hogi.

    Like

    • ધીરેનભાઈ, તમારી વાત ઘણે અંશે સાચી છે પરંતુ જે વિકસિત દેશો છે ત્યાની પ્રજાને વધારે પડતી સુખ સાહેબી મળે છે ત્યાં પણ આજ હાલત છે. બાળપણમાં જ માં-બાપ ડિવોર્સ લે અને માં મૂળો ને બાપ ગાજર જેવી હાલતમાં બાળપણ ગુજારે. આપણે ત્યાં પણ જે ખુબ જ ઝડપથી છૂટાછેડાનું પ્રમાણ વધવા માંડ્યું છે. યુવાનોમાં સહનશીલતા નથી. જરા જરા વાતમાં વાંકુ પડે ને છુટાછેડા. મતલબમાં ઉપરવાળો કોઈને વધારે ઓછું આપતો નથી. આ તો આપણા નપાવટ રાજકીય નેતાઓને લઈને આપણે ત્યાં બાળકોની આ હાલત છે. બાકી ઇન્ડિયા પાસે ઘણું છે અને બાળકોની તદ્દન આવી હાલત તો ના જ હોય.

      Like

Leave a comment