UNTOLD STORY OF SIR ABDUL KALAM – TOP 5 DRONE INVENTIONS

સંતા બંતાને ઘરે ગયો અને બંતાની પત્નીને જોઇને બોલ્યો, “વાહ, તારી અને ભાભીની જોડી તો રામ-સીતાની”  જોડી છે. 

બંતા : જવા દે ને યાર, નથી એ ધરતીમાં સમાતી  કે નથી એને કોઈ રાવણ લઇ જતો

.

ચંપક: મનમાં જ રંડાય અને મનમાં જ રડે

ચંપા: કોણ?

ચંપક: મોદીજી

ચંપા: કેવી રીતે?

ચંપક: મનકી બાતે કરીને

.

એક વિદ્યાર્થીએ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, હે ભગવાન, એક ડોલરની કિંમત 64 રૂપિયા સુધી પહોચાડી, પેટ્રોલની કિંમત ૮૩ રૂપિયા સુધી, દૂધ ૫૦ રૂપિયા સુધી અને કાંદાનો ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોચાડ્યો. પણ તમારા ખુબ ખુબ આભાર કે પાસીંગ માર્ક હજુ ૩૩ જ રાખ્યા છે

.

CLICK FOLLOWING LINK FOR PDF:

UNTOLD STORY OF SIR ABDUL KALAM

.

TOP 5 DRONE INVENTIONS:

ડ્રોનની શોધ તો દુનિયાની તાસીર બદલી નાખશે. 


.

FILMI SITARO KE ASALI NAM

.

4 responses to “UNTOLD STORY OF SIR ABDUL KALAM – TOP 5 DRONE INVENTIONS

  1. How quick you are !! One caption in news paper for APJ Abdul Kalam:-
    Kalam joined with stars.
    Your caption Return if possible. I like it.
    He is being worshiped but his say is not adopted and he was doing his best for 2020!!!
    His soul shall rest in eternal peace.

    Like

  2. ડ્રોનકો રોકના મુશ્કિલ હી નહિ નામુમકીન ભી હૈ..!

    Like

    • ડ્રોન હો યા ડોન દોનો કો રોકના મુશ્કિલ નહિ નામુમકીન હૈ….દાઉદ ઈબ્રાહીમ દેખો….મોદીજી પકડ કે લાનેવાલે થે ક્યાં હુવા?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s