ए.सी.पी. प्रद्युमन: मुझे पहेले से ही “मेग्गी” पे शक था
दया: वो केसे?
ए.सी.पी: एक तो फीमेल और उपरसे दो मिनिटमें तैयार…कुछ तो गरबड है
.
ઈન્ટરવલ પછી ખુણાની સીટ પર બેઠેલા વ્યક્તિને એક મહિલાએ પૂછ્યું, ભાઈ બહાર જતી વખતે મેં ભૂલમાં તમારો પગ કચડી નાખ્યો હતો?
પેલાભાઈ(ગુસ્સામાં): હા, કચડયો હતો, હવે શું માફી માંગે છે?
મહિલા: માફી બાફી કઈ નહિ, એનો મતલબ મારી સીટ આ લાઈનમાં જ છે
.
એક સ્ત્રી “કોમા” માં જતી રહી. પતી મરી ગઈ સમજીને બાળવા લઇ જતો હતો. રસ્તામાં અર્થી એક થાંભલા સાથે અથડાઈ અને પેલી સ્ત્રીને ભાન આવી ગયું. પતિ તેને ઘરે પાછો લાવ્યો. એક વર્ષ પછી તે સ્ત્રી ખરેખર મરી ગઈ. બધા લોકો સ્મશાન યાત્રામાં એક જ વસ્તુ બોલતા હતા, “રામ નામ સત્ય હૈ”. પરંતુ તેના પતિની જુબાન પર એક જ બોલ હતો, “થાંભલો સંભાળીને ચાલજો, થાંભલો સંભાળીને ચાલજો”
.
CLICK FOLLOWING LINK FOR PPS:
ALASKA
.
નીચેની લીનક ક્લિક કરી ચાયનાવાળા એ હદ કરી એવું નથી લાગતું? લસણને સફેદ બનાવવા માટે બ્લીચ અને કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયામાં ૮૦% લસણ ચાયનાથી આવે છે. અમેરિકન લોકો એમ માને છે કે એ લોકો કેલીફોર્નીયાનું લસણ ખાય છે. લેખ અંગ્રેજીમાં છે.
http://livingtraditionally.com/you-are-most-likely-consuming-bleached-and-chemical-laden-garlic-from-china-here-is-how-to-spot-it/
.
MIRACLES by Sandeep Maheshwari (in Hindi):
.
.
vipulbhai miracle of sandeep maheshwari superb and worth understanding for all of us thank you very mouch for sharing this
LikeLike
neerajrana30@yahoo.com raseshchandrap@gmail.com From: સુરતીઉધીયું To: mahesh.rana68@yahoo.com Sent: Monday, July 27, 2015 7:35 AM Subject: [New post] ALASKA – MIRACLES by Sandeep Maheshwari (in Hindi) #yiv0255423448 a:hover {color:red;}#yiv0255423448 a {text-decoration:none;color:#0088cc;}#yiv0255423448 a.yiv0255423448primaryactionlink:link, #yiv0255423448 a.yiv0255423448primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv0255423448 a.yiv0255423448primaryactionlink:hover, #yiv0255423448 a.yiv0255423448primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv0255423448 WordPress.com | Vipul Desai posted: “ए.सी.पी. प्रद्युमन: मुझे पहेले से ही “मेग्गी” पे शक था दया: वो केसे?ए.सी.पी: एक तो फीमेल और उपरसे दो मिनिटमें तैयार…कुछ तो गरबड है.ઈન્ટરવલ પછી ખુણાની સીટ પર બેઠેલા વ્યક્તિને એક મહિલાએ પૂછ્યું, ભાઈ બહાર જતી વખતે મેં ભૂલમાં તમારો પગ કચડી નાખ્યો હત” | |
LikeLike
ખુબજ રસપ્રદ…!
LikeLike
nice.
LikeLike