FAMOUS FOODS OF FAMOUS INDIAN CITIES – MAN WITH ONLY HALF A BODY

પોતાની પત્નીને સાચવે તે “રામ” અને બીજાની પત્નીને સાચવે તે “આસારામ”

.

એક માણસ કોલેજના ટોયલેટમાં ગયો અને ટોયલેટ સીટ પર બેઠો તો સામે બારણા પર લખ્યું હતું કે, “આટલું જોર જો ભણવામાં લગાવ્યું હોત તો આજે તું કોઈ સારી સીટ પર બેઠો હોત

.

પતિ: લગ્ન પહેલા તું ખુબ ઉપવાસ કરતી હતી અને હવે કેમ બંધ કરી દીધા?

પત્ની: ખુબ નહિ ફક્ત ૧૬ સોમવારનાં ઉપવાસ કરતી હતી.

પતિ: તો હવે કેમ છોડી દીધા?

પત્ની: બસ, પછી તમારી સાથે લગ્ન થઇ ગયા અને મારો ઉપવાસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

FAMOUS FOODS OF FAMOUS INDIAN CITIES

.

CLICK FOLLOWING LINK FOR PDF:

FAMOUS FOODS OF FAMOUS INDIAN CITIES

.

MAN WITH ONLY HALF A BODY RUNS A SUCCESSFUL BUSINESS:


.

1-TWO WIVES

.

1-SURATIUNDHIYU SHOP

.

10 responses to “FAMOUS FOODS OF FAMOUS INDIAN CITIES – MAN WITH ONLY HALF A BODY

  1. Dear Vipulbhai,
    “Famous Foods” ma ketlik bhulo chhe, jevike Dholaka na Peru nahi pan Dadam, Peru Allahabadna, Khambhat nu Halvasan, chitra halvasan nu nathi,Karachi halva nu chhe, vagere, biji tame check karasho to mali jashe. Prayatna mate aabhar.

    Like

    • સ્નેહી પ્રીયવદનભાઈ, તમારી વાત સાચી છે. ધોળકાના પેરુ નહિ પણ દાડમ, ખંભાતના હલવાસનનું ચિત્ર ખોટું છે. તમે આટલા બધા ધ્યાનથી જુવો છો એ જાણી ખુબ જ આભાર. હકીકતમાં મેં ચેક નથી કર્યું અને બીજેથી ભેગું કર્યું તેમાં ગોટાળો છે. જે ગુજરાતીમાં લખ્યું છે તે ચિત્રો ઓરીજીનલ જ્યાંથી લીધા ત્યાં પણ ખોટા છે. બાકી અંગ્રેજીવાળા મેં ભેગા કાર્ય છે. ભૂલ બદલ ક્ષમા ચાહું છું.

      Like

    • Thank you, attending marriage, will come back on Monday till that time please bear with me. Very happy to know that you are eagerly waiting for my post, makes me very happy

      Like

  2. Dholka maru vatan chhe. Dadam nahi pan JAMFAL vakhanay. Parantu halma Jamfal thata nathi pahela jeva, kemke havaman ke kudarti changes !!!! Priyvadanbhaina suchano barabar chhe. Surti Undhiyu,,suratnu kem na lakhyu. !!!

    Like

  3. વાહ… આપ પણ…….. સુરતી ઊંધિયું ના શોખીન છો તો..!!! . હમણા તો……. સુરતી ના સરસીયા ખાજા ની મોસમ ચાલે છે…… પણ….. સરસીયા તેલ ની વાનગી કોઈ ખાતું નથી એટલે…………..?? તેલ માં જ બનાવાય છે.. હોં.

    Like

    • ભગવતીભાઈ, હું અસલ સુરતી છું. જન્મ્યો પણ સુરતમાં અને એક દસકો ત્યાં રહ્યો પણ છું. સરસીયા ખાજા ભાગળ થી અંબાજી રોડની ગલીમાં જતા જમણી બાજુએ ફક્ત ચાર મહિના જ બનાવે છે તે ખુબ જાણીતા છે. આ ઉપરાંત ચૌટાપુલ પાસે જોશીના પણ વખણાય છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s