ENGINEERING MIRACLES – Mission Impossible: Babies Escape

અમૃત પીવે એ દેવ, ઝેર પીવે એ મહાદેવ અને બંને પીવે તે પતિદેવ

.

પ્રેમિકા: લગ્ન માટે તમે મારી માને એકવાર મળી જુવો

સંતા: નાં ડીયર, મારા મનમાં તો તારા સિવાય કોઈ ગોઠવાઈ નહિ શકે

.

સાસુ: જમાઈરાજ, આવતા જન્મે તમે શું થવા ઈચ્છો છો?

જમાઈરાજ: ગરોળી

સાસુ: કેમ?

જમાઈરાજ: તમારી દીકરી એનાથી જ બીવે છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

ENGINEERING MIRACLES

.

CLICK FOLLOWING LINK FOR PDF:

ENGINEERING MIRACLES

.

Mission Impossible: Babies Escape:


.

1-MOSQUETOES

.

5 responses to “ENGINEERING MIRACLES – Mission Impossible: Babies Escape

  1. વાહ ભાઈ ! હાસ્યનો ભરપુર ખજાનો છે ને કઈ ! અને કોઈ કોઈ તો સુરતી લવિંગીયા મરચા જેવાં તીખા તમતમતા જોક્સ છે. અભિનંદન.

    Like

    • સ્નેહી સુરેશભાઈ,
      પ્રથમ તો આપનો ખુબ ખુબ આભાર! બીજું તમારું “સંભારણા” ને મારા ન્યુઝપેપર-ઈ-બુક વિભાગમાં મુકીશ. આપની પરવાનગી આપશો. ત્રીજું ઉપર ઘણા બધા વિભાગો છે ઉપર ઉપર નજર કરી લેજો. ૧૪ લાખ ઉપરાંત ક્લિક અને ૨૦૦૦ ઉપરાંત સબસ્ક્રીબરો છે. આ બધું મારા પ્રિય વાચકોને આભારી છે.

      Like

      • આભાર, વિપુલભાઈ. ત્વરિત પ્રતિભાવ અને “સંભારણાં” ને સન્માન આપવા માટે. ખાસ કરીને તો બ્લોગવિશ્વમાં તો હું નવો નિશાળીયો જ છું અને સાહિત્ય જગતમાં તો હજુ પા પા પગલી જ માંડ શરુ કરી છે, ત્યારે તમારા જેવાં અનુભવી, નીવડેલા અને લોકપ્રિય બ્લોગરના પ્રોત્સાહનથી હું ઘણો ઉત્સાહિત અને રોમાંચિત થયો છું. “સંભારણાં” ને આપના બ્લોગમાં સ્થાન આપી આભારી કરશો. આપના બ્લોગના વિવિધ વિભાગો ઉપર નજર નાખતાં જ તેનું વૈવિધ્ય આનંદ પમાડે છે, તો તે ખજાનાની વધુ વિગતમાં જવાનું ઘણું ગમશે.

        બાય ધ વે, આપના બ્લોગનું નામ “સુરતી ઉંધીયું” આકર્ષક અને પહેલી દ્રષ્ટીએ ગમી જાય તેવું તો છે જ, સાથે સાથે આપના બ્લોગનું વૈવિધ્ય જોતાં એકદમ પરફેકટ ટાઈટલ છે. ધન્યવાદ.
        બ્લોગ પર મળતા રહીશું.
        આભાર સાથે.
        -સુરેશ ત્રિવેદી

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s