BHENDI BAZAAR REDEVELOPMENT PROJECT – Amazing Mega Flood at Dam in Taiwan

એક માણસને લેટેક્સ બનાવતી ફેક્ટરીની ટુરમાં લઇ ગયા, જ્યાં તેને પહેલા બેબી બોટલ્સનાં નીપલ્સ કેવી રીતે બને તે બતાવવામાં આવ્યું. મશીનમાંથી હીસ-પોપ કરીને અવાજ આવતો હતો. તેણે ગાઇડને પૂછ્યું આવો અવાજ કેમ આવે છે. ગાઈડે કહ્યું કે જયારે રબરને મશીનમાં ફૂલાવવામાં આવે ત્યારે હીસ કરીને અવાજ આવે છે અને નીપલ બની ગયા પછી તેમાં કાણું પાડવા સોય ઘુસાડવામાં આવે ત્યારે પોપ  કરીને અવાજ આવે છે. ત્યાંથી કોન્ડમ બનાવતા તે વિભાગમાં ગયા. ત્યાં પણ હીસ-પોપ અવાજ આવતો હતો. પેલાએ ગાઇડને પૂછ્યું કે બેબી નિપલમાં હીસ-પોપ અવાજ આવતો હતો તેમ અહી હીસ અવાજ કેમ થાય તે હું સમજી શકું છું. પરંતુ પોપ અવાજ કેમ આવે છે? ગાઈડે કહ્યું બેબી નીપલ અને અહી ફરક એટલો જ છે કે દરેક ચોથી કોન્ડમ બને ત્યારે અહી સોય વડે કાણું પાડવામાં આવે છે. એટલે પેલા માણસે કહ્યું દર ચોથી કોન્ડોમ કાણાવાળી બનાવવી તે શું સારું કહેવાય? એટલે ગાઈડે કહ્યું, એવું એટલા માટે કરવામાં આવે છે કે જેનાથી અમારી બેબી નીપલનો ધંધો વધે.  

.

પૃથ્વી પરનો સૌથી ઝડપી પુનર્જન્મ

પત્ની: ક્યા મરી ગયા?

પતિ: એ આવ્યો

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

BHENDI BAZAAR REDEVELOPMENT PROJECT

.

CLICK FOLLOWING LINK FOR PDF:

BHENDI BAZAAR REDEVELOPMENT PROJECT

.

Amazing Mega Flood at Dam in Taiwan:


.

VYAPAM GHOTALA-2

.

5 responses to “BHENDI BAZAAR REDEVELOPMENT PROJECT – Amazing Mega Flood at Dam in Taiwan

  1. Bhindi Bazar !!! You know more than waht we know here
    Vyapam Ghotala !!!! E shu bala chhe ? The present generation will not see.result of this incidence, not to bother and waste time for it.

    Like

    • વ્યાપમ ઘોટાલામાં ૨૦૦૬થી મેડીકલ/એન્જીનીયરીંગમાં પૈસાદાર લોકોના છોકરાઓ પૈસા આપીને ખોટી માર્કશીટ/બીજાએ પરીક્ષા આપવી વગેરે થકી ડોક્ટર/એન્જીનીયર/એમ.બી.એ. થઇ ગયા અને તથા સરકારી પરીક્ષાઓ પાસ કરી. આમાં સંડોવાયેલા ૨૦૦૦ લોકો જેલમાં છે અને તેના સાક્ષી અને સંડોવાયેલા એવા ૪૫ લોકોના અકુદરતી મોત થયા છે. હાલમાં જ જે પરીક્ષા લેવામાં આવી તેમાં પણ આવું જ થયું એટલે સુપ્રીમ કોર્ટે એ પરીક્ષા કેન્સલ કરી. એમ.પી.નાં ચીફ મીનીસ્ટર શિવરાજસિંહ તેની તપાસ સ્ટેટ લેવલે કરવા માંગતા હતા કારણ કે તેમાં ભા.જ.પા. અને આર.એસ.એસ.નાં માણસો સંડોવાયેલા છે. કેન્દ્રના એક પ્રધાન પણ સંડોવાયેલા છે. આ બહાર આવ્યા પછી ૪૫ સાક્ષીઓ અને તહોમતદારોના અકુદરતી મોતથી સુપ્રીમ કોર્ટ ખફા છે અને એની દોરવાની ની નીચે સી.બી.આઈ. તપાસ ચાલુ કરી છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s