जीवनमे मंगल है के नहीं? – TOYOTA I ROAD

NARENDRA Modi @ Russia

નરેન્દ્ર મોદી: મિત્રો, રશિયા સાથે અમારે ખુબ જ જુનો સબંધ છે.

ભાઈઓ અને બહેનો બાળપણથી જ હું “ઓ રંગ “રશિયા”, ક્યાં રમી આવ્યા રાસ જો” ગરબા સાંભળી સાંભળીને જ મોટો થયો છું

.

જો તમને +૩૦ પરથી ફોન આવે તો ઉપાડતા નહિ, બની શકે ગ્રીસ સરકારે પૈસા ઉધાર લેવા માટે ફોન કર્યો હોય અને જો તમને +૩૦ પરથી ફોન નહિ આવે તો સમજી જજો કે તમારી આર્થિક હાલતની ખબર ગ્રીસ સરકાર સુધી પહોંચી ગઈ છે

.

બાપુ : દાઉદને મારવાનો આઈડિયા છે.

જેન્તી જોખમ: શું આઈડિયા છે?

બાપુ : સાલાનું નામ “વ્યાપમ” ઘોટાળાનાં સાક્ષીમાં મૂકી દઈએ, કોઈ જગ્યાએ “મરેલો” મળશે, કિસ્સો ખતમ!  

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:

jivan me mangal hey ke nahi

.

TOYOTA I ROAD:


.

VYAPAM GHOTALA

.

3 responses to “जीवनमे मंगल है के नहीं? – TOYOTA I ROAD

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s