12 WAYS TO BE HAPPY – Vipul Goyal on Kashmir Qtiyapa

મંદિરના પુજારીને ઝાડા થઇ ગયા એટલે તે ડોકટર પાસે ગયા. ડોકટરે દવા આપી.

પુજારી: સાહેબ, કોઈ પરેજી પાળવાની ખરી?

ડોકટર: અઠવાડિયા સુધી શંખ જોરથી ના વગાડતા 

.

પતિ અને પત્ની જેરુસલમ(ખ્રિસ્તીઓનું ધાર્મિક સ્થાન) ગયા અને ત્યાં પત્ની મરી ગઈ.

પાદરી: તમારી પત્નીના મૃતદેહને અમેરિકા મોકલવાનો ખર્ચો ૧૦૦૦૦ ડોલર થશે અને આ પવિત્ર સ્થાનમાં દફનાવવાનો ખર્ચો ફક્ત ૧૦૦ ડોલર થશે. તમારે શું કરવું છે?

પતિ: થોડું વિચારીને, મારે અમેરિકા લઇ જવો છે

પાદરી: શા માટે આટલો બધો ખર્ચો કરવા માંગો છો? મને લાગે છે તમે તમારી પત્નીને ખુબજ ચાહો છો

પતિ: નાં, એવું નથી પણ “જીસસ ક્રિસ્ટ” ને અહિયાં જ દફનાવવામાં આવ્યા હતા અને તે ત્રીજે દિવસે જીવતા થઇ ગયા હતા. તો શા માટે એવું જોખમ લેવું?

.

CLICK FOLLOWING LINK FOR PPS:

12 WAYS TO BE HAPPY

.

Vipul Goyal on Kashmir Qtiyapa:


.

SURAT BAKASUR THALI

.

5 responses to “12 WAYS TO BE HAPPY – Vipul Goyal on Kashmir Qtiyapa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s