AUSTRALIAN ROAD TRAINS – ISRAEL’S WASTE WATER RECYCLING

વા”થી શરીરનું એકાદ અંગ ઝલાય જાય છે, પણ પરણ”વા”થી માણસ આખો ને આખો ઝલાય જાય છે

.

છગન: વરસાદમાં ચુડેલ, ભૂત, ડાકણ એવું નહિ આવે

મગન: કેમ?

છગન: કેમ કે સડકપર ઠેર ઠેર “ભૂવા” હોય છે

.

અમેઠીમાં વિદ્યાર્થીઓએ સ્મૃતિ ઈરાનીને ફરિયાદ કરી કે મેડમ લાઈટ નથી એટલે અભ્યાસ નથી થતો

સ્મૃતિ ઈરાની: હું કોઈ વ્યવસ્થા કરું છું

વિદ્યાર્થીઓ: લાઈટની?

સ્મૃતિ ઈરાની: નાં, ડીગ્રીની 

.

CLICK FOLLOWING LINK FOR PPS:

AUSTRALIAN ROAD TRAINS

.

ISRAEL’S WASTE WATER RECYCLING:


.

1-INDIA INVENTOR OF WIFI

.

6 responses to “AUSTRALIAN ROAD TRAINS – ISRAEL’S WASTE WATER RECYCLING

  1. આવી ટ્રાન્સ્પોર્ટ વવસ્થા તો અમેરીકામાં પણ નથી…..!! બહુ સરસ છે

    અમેરીકામાં તો દરેક મોટા શહેરોમાં પાણી માટેના આવા જબરદસ્ત મોટા મોટા રીસાયકલીંગ પ્લાન્ટ હોય છે, જે વપરાયેલા પાણીને રીસાયકલીંગ કરીને ચોખ્ખું કરીને પાછું નદીમાં નાંખી દયે છે, જે તેની આગળના શહેરો આ પાણીનો ઉપયોગ કરે છે અને તેજ પાણી વાપરીને ફરીથી ચોખ્ખું કરીને ફરીથી નદીમાં નાંખે અને તેની આગળના શહેરો આજ પાણીનો ઉપયોગ કરે, ને આમ આખી સાયકલ ચાલતી રહે છે. ફીલાડેલ્ફીઆમાં આવા ૪ પ્લાન્ટ છે.

    ડીગ્રીવાળો જોક બહુ ગમ્યો…. વગર લાઈટે, વગર ભણ્યે ડીગ્રી મળી જાય…!!!! મીનીસ્ટર હજો તો આવા હજો…..!!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s