OLD CHILDHOOD INDIAN GAMES – VIDEO THAT WILL CHANGE YOUR LIFE

वक़्त की मार तो देख ग़ालिब…..दुनिया जीतने वाले सिकंदर का देश(ग्रीस)) दिवालिया हो गया

.

खोळा नो खुंदनार ” नो अंग्रेजी शब्द English  word….’  Laptop ‘

.

अगर मुझे मोदीजी से मिलने का कभी मौका मिले तो सबसे पहले मैं यही पूछूँगा की

सर आप बिना दारु पिएमन की बात कैसे कर लेते हैं?”

.

રાહુલ ગાંધી અને રજનીકાંત બંને ખાસ મિત્રો છે અને બંને એક ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે “સાઉથનો રોબો અને ઇટાલીનો ડોબો”

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

OLD CHILDHOOD INDIAN GAMES

.

CLICK FOLLOWING LINK FOR PDF:

OLD CHILDHOOD INDIAN GAMES

.

VIDEO THAT WILL CHANGE YOUR LIFE:


.

1-BOLLYWOOD HERONES

.

10 responses to “OLD CHILDHOOD INDIAN GAMES – VIDEO THAT WILL CHANGE YOUR LIFE

  1. These childhood games took us down the memory lane of our childhood . These days these games are played mostly in villages . I showed it to my BAI as she was in tears because of her problems at home , and she forgot her problems and appreciated all the games with names in MARATHI and started working with smile on her face .
    And it is wonderful to see the actresses all in a group , that too with instruments in everybody’s hands like in SARGAM picture .

    Like

    • ઇન્દીરાબેન, આપનો ખુબ ખુબ આભાર! કારણ કે મેં આ બધું શોધવામાં, તેને જે.પી.જી. ફોટોમાં ટ્રાન્સફર કરવા માટે, એમ.પી.૩ મ્યુઝીકને વેવ ફોર્મમાં લાવવા માટે લગભગ ત્રણ કલાક બગાડ્યા. પણ જો તમારી કામવાળી બાઈને આ વસ્તુ હસતી કરી ગઈ હોય તો ખરેખર મારા માટે ત્રણ કલાક બગાડ્યા નથી એવું લાગે છે. ઘણીવાર એમાં થાય કે આટલી બધી મહેનત પછી કોઈને કઈ આનંદ થાય છે કે નહિ? કઈ ખબર નથી પડતી એટલે થાય કે આ બધો ટાઈમ બગાડવાનું કોઈ કારણ નથી. તમારી બાઈનું હાસ્ય મારા દિલ સોસરું નીકળી ગયું છે અને એ જ મારે માટે મોટામાં મોટું ઇનામ છે. ઘણી વખત આવી કોમેન્ટો મળે એટલે ખુબ જ આનંદ થાય. વચ્ચે એક વૃદ્ધ દંપતીએ લખ્યું હતું કે તમે ભજન-ગરબામાં જે વસ્તુઓ મૂકી છે તે ખરેખર અમારા ઘડપણમાં ખુબ જ સહારો આપે છે. સવારે બે ત્રણ કલાક ભજનો સાંભળીએ એટલે મન એકદમ પ્રફુલ્લિત થઇ જાય છે. આજના જમાનામાં બધા પોતાનામાં બીઝી હોય ત્યારે અમને આ વસ્તુ ખુબ જ શાંતિ આપે છે. આવું લખીને આશીર્વાદ આપ્યા ત્યારે મારું હૈયું ખરેખર ભીનું થઇ ગયું. કોઈને વાત નાની લાગે પરંતુ મારે મન એ ખુબ જ મોટી વાત છે કારણ કે કોઈ દુઃખી માણસના મોઢાપર હું હાસ્ય લાવી શક્યો તેનો મને ખરેખર ખુબ જ આનદ છે, આ જણાવવા બદલ ફરી એકવાર આપનો ખુબ ખુબ આભાર!

      Like

  2. બોલીવુડની એક્ટ્ર્સોનો ફોટો તો કમાલની ચીઝ છે….
    નાનપણની રમતો-ગેમો ગોતી ગોતીને મુકી છે તે પણ કમાલના ફોટાઓ છે… આજના બાળકોને આ રમતો બતાવશો તો તેમને તો આ બધી પરદેશથી આવેલી-પરદેશનીજ ગેમ લાગશે… અને એમના જે મિત્રો છે તેઓને તો માત્ર ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ કે પછી વીડિયો ગેમનીજ ખબર છે….અને એનું કારણ પણ છે, મોટા શહેરોમાં આવું રમવા માટે જગ્યાજ નથી..

    Like

    • મનસુખભાઈ, તમારી વાત સાચી છે. જગ્યા જ નથી. સારી કુદરતી હવા જ નથી. પશ્ચિમના દેશોએ તો એટીકેટનાં નામે બાળકોનું કુદરતી રમતિયાળપણું છીનવી લીધું અને તેને આપણા લોકો મોર્ડન સમજીને કોલર ઊંચા કરીને ફરે છે. હકીકતમાં તો આ બાળપણનું મર્ડર છે. કોણ એમને સમજાવે…આજ વસ્તુ બીજા પચાસ વરસ પછી પાછી આવશે. જુઓ દારુ નવી બાટલીમાં આપશે અને તેને મોર્ડન કહેવામાં આવશે.

      Like

  3. OLD CHILDHOOD INDIAN GAMES – બાળપણ યાદ આવી ગયું..!
    ‘ VIDEO THAT WILL CHANGE YOUR LIFE ‘–વિડીઓ જોવામાં સારો ….અનુસરાય તો એથીએ વધુ સારો .

    Like

  4. VIPULBHAI !
    Not only that , you will be more happy to know that Bai is playing a number of these games with my grandchildren , rather also teaching them . All of them are enjoying equally .

    Like

    • ઇન્દીરાબેન, ભવિષ્યમાં જેમ કપડાની જૂની ફેશન પાછી થોડા ફેરફાર સાથે આવે છે તેમ આ બધી રમતો આવશે અને તમારી બાઈએ શરૂઆત કરી દીધી છે. કારણ કે માણસનું મન ચંચળ છે અને તેમાં પણ બાળકો તો એકની એક વસ્તુઓથી જલ્દીથી કંટાળી જાય છે. અત્યારે જે બધી વિડીયો ગેમ રમાય છે તેની તરફ અણગમો થશે અને જૂની રમતો આવશે તેમાં શારીરિક કસરત થશે એવું બધા માં-બાપ અને બાળકોને લાગશે એટલે આજની પ્રજા ખુબ જ હેલ્થ કોન્સીયસ હોવાથી તે જરૂરથી અપનાવશે. તમારે ત્યાં બાળકો કેટલા ખુશીથી એ રમે છે તે તો તમે જોયું જ હશે. ચાલો એક શુભ શરૂઆત નાં તમારા ઘરેથી શ્રી ગણેશ થયા અને મને ખુબ આનંદ એટલે છે કે મારી મહેનત ફળી. બીજું આ બધી રમતોમાં કોઈ ખર્ચો નથી થતો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s