પોલીટીક્સ એટલે પોલી ટ્રીક્સ – કાર્ટુનો

મિત્રો,

પોલીટીક્સના કાર્ટુનો રવિવાર સ્પેશીયલમાં મુકું છું. સામાન્ય રીતે કાર્ટુનો જે માણસ જે વખતે ખુબ જ જાણીતો હોય કે જેના વિષે ચર્ચા ન્યુઝ પેપરો અને ટી.વી.પર ખુબ થતી હોય તેવા જ કાર્ટુનો વિવિધ જગ્યાએથી ભેગા કરીને રજુ કરું છે. જેનાથી લોકોને ખ્યાલ આવે કે સાચી હકીકતમાં શું ચર્ચાઓ ચાલી રહી છે. કાર્ટુન કે જોક્સ કોઈ સામાન્ય માનવીપર નથી થતા. “સુરતીઉધીયું”માં વિવિધ પક્ષોને માનનારા લોકો હોય છે એટલે જે મળે તે કોઈપણ ભેદભાવ વગર રજુ કરવામાં આવે છે. આ તો બે ઘડી આનંદ લેવાની, મનને  પ્રફુલ્લિત કરવાની વાત છે. કોઈ પણ પક્ષ કે નેતા જેટલું પ્રજા મનમાં એમના માટે લે છે તેટલું જો એ લોકો પ્રજા માટે વિચારતા હોય તો આટલા બધા કૌભાંડો નહિ થાત અને દેશ ક્યાંનો ક્યાં પંહોચી ગયો હોત. મતલબ જો નેતા લોકો પ્રજા વચનો આપી ફોક કરતા હોય તો પ્રજાએ પણ બે ઘડી સીરીયસલી મનમાં લીધા વગર એમના કાર્ટુનો/જોક્સનો આનંદ મેળવવો જોઈએ. 

.

ALL YOGAS

.

CHOWKIDAR MODI

.

GARIB SANSAD

.INSWING OUTSWING MULAYAM

.

KIS KO DEKHNI HAY MERI DIGREE

.

RAHUL GANDHI AND GHANDHIJI

.

Slide22

.

7 responses to “પોલીટીક્સ એટલે પોલી ટ્રીક્સ – કાર્ટુનો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s