COMBAT BETWEEN YOUNG LIONS – FAKE PLASTIC RICE IN CHINA

.

મારા પ્રિય વાચક મિત્રો,

ખુબ જ આનંદ સાથે જણાવવાનું કે આજે “સુરતીઉધીયું” ૧૪ લાખ ક્લિકનો આંકડો વટાવી ગયું છે. એનું બધું જ શ્રેય મારા પ્રિય વાચકોને જાય છે. એ બદલ આપ સર્વનો ખુબ ખુબ આભાર!

વિપુલ એમ દેસાઈ – “સુરતીઉધીયું”

.

ટીચર : જો ભૂકંપ આવે તો આપણે ખુલ્લામાં જવું જોઈએ

જેન્તી જોખમ: પણ ટીચર, વિદ્યાબાલન ખુલ્લામાં જવા માટે મના કરે છે તેનું શું?

.

આ બદલાતી દુનિયામાં આજે માણસ “પાગલ” કહેવાય છે અને ફોન “સ્માર્ટ” કહેવાય છે

.

રવિવાર પતિ વાળ કપાવીને આવ્યો અને પત્નીને કહ્યું જો હું તારા કરતા દશ વર્ષ નાનો લાગુ છું?

પત્ની: તો તો પછી ટકો જ કરાવી નાખોને, હમણા જ જન્મ્યા હોય એવું લાગશે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

COMBAT BETWEEN YOUNG LIONS

.

CLICK FOLLOWING LINK FOR PDF:

COMBAT BETWEEN YOUNG LIONS

.

FAKE PLASTIC RICE IN CHINA:


.

Slide16

.

24 responses to “COMBAT BETWEEN YOUNG LIONS – FAKE PLASTIC RICE IN CHINA

  1. હાર્દિક અભિનંદન વિપુલભાઈ આપના દ્વારાં –પીરસાતા સુવિચાર,હેલ્થ ,જોકસ,શાયરી,વિડીયો,ન્યુઝ પેપરો,રેસીપી,ગરબા,ભજન,ધાર્મિક વગેરે માત્ર મનોરંજન જ નહીં પણ જ્ઞાન દાયક હોય છે. ફરી એક વાર અભિનંદન.

    Like

  2. Combat !! if it would be in video form then it would be nice.
    Fake rice/egg are new items. Malamine in dairy product/Poisoning colours in toys etc are usual things, It is good to be away from any product from chine, if possible.

    Like

  3. ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ …

    Like

  4. અભિનંદન સાથે તમારો પણ ખુબ ખુબ આભાર વિપુલભાઈ કે તમે સુરતી ઊંધીયાનો ટેસ્ટ અમને કરાવ્યો …ભવિષ્યમાં પણ એનો ખુબ વિકાસ થાય એવી શુભેચ્છા સાથે…!

    Like

    • ધીરેનભાઈ, આપના જેવા મિત્રોને લઈને જ આ સિદ્ધિ હાંસલ થઇ છે. ખુબ ખુબ આભાર!

      Like

    • ઇન્દીરાબેન, તમારા જેવા પ્રોત્સાહન આપનાર હોવાથી આ બધું શક્ય છે. થોડો વખત તમે દેખાયા નહિ એટલે થયું કે ઇન્ડિયા ગયા હશો. કુશળ હશો એવી પ્રભુ પ્રાર્થના!

      Like

  5. વિપુલભાઈ,
    ૧૪ લાખ ક્લિક ! બહુ સરસ ………..!! ખુબ ખુબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ ….

    Like

    • મનસુખલાલ, આપનો ખુબ ખુબ આભાર! આજકાલ કેમ દેખાતા ન હતા? ઇન્ડિયા ગયા હતા કે શું?

      Like

  6. ચઉદ લાખનો આંકડો બહુ મોટો કહેવાય. ટૂંક સમયમાં જ તમે દોઢ મિલિયનને વટાવી જશો એવી શુભેચ્છા.

    Like

    • નટવરભાઈ, તમારો ખુબખુબ આભાર! તમે તો મારા ખુબ જ જુના વાચક અને વડીલ છો. તમારા જેવાના આશીર્વાદ મળે પછી બીજું શું જોઈએ?

      Like

  7. એ અભિનન્દન…એલા..ગોળધાણા વેહંચો… કંસાર ના આધણ મુકો..ખેર હવે તો… કોને…. એટલે.. કે બહુ ઓછી..મહિલાઓ ને.. આવડતું હશે.. ઠીક છે. નેટ પરથી જોઇને ટ્રાય કરજો. દેર સે આયે દુરસ્ત આયે………… વિપુલ ભાઈ.. ઊર્મિસભર દિલ થી હર્દિક શુભેચ્છાઓ… જય હો. જય હિન્દ!!

    Like

Leave a reply to Vipul Desai Cancel reply