MOVEO ELECTRIC SCOOTER FOLDS IN TWO – Shocking! Man caught peeing in Delhi Metro:

ચંપા(ફોન પર સંતાની પત્નીને) : આંટીજી, આંટીજી પાયલ છે?

સંતાની પત્ની: હા બેટા, બન્ને પગોમાં પહેર્યા છે અને ચપ્પલ પણ છે

.

એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો, રસ્તો તરત આપી દેવો. બંનેમાં માણસ જિંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે

.

એક યુવતી ઈન્ટરવ્યું આપવા બીજા શહેરમાં ગઈ. પાસ થઇ એટલે તેણે પતિને એસ.એમ.એસ. કર્યો. ભૂલથી તે એસ.એમ.એસ. બીજા નંબર પર મોકલાવી દીધો. જે વ્યક્તિને આ એસ.એમ.એસ. મળ્યો તે એ તો હજુ પોતાની પત્નીને અગ્નિદાહ આપી સ્મશાનેથી ઘરે આવ્યો હતો. તે તો એસ.એમ.એસ. વાંચીને બેભાન થઇ ગયો. કારણ? કારણ કે મેસેજમાં કઈ આવું લખ્યું હતું. “હું સલામત પંહોચી ગઈ છું, મારું સિલેકશન થઇ ગયું છે. અહી રહેવાની સગવડ સારી છે, માટે ચિંતા કરશો નહિ. અઠવાડિયામાં હું તમને પણ અહી બોલાવી લઈશ.

.

CLICK BELOW LINK FOR PPSX:

MOVEO ELECTRIC SCOOTER FOLDS IN TWO

.

CLICK FOLLOWING LINK FOR PDF:

MOVEO ELECTRIC SCOOTER FOLDS IN TWO

.

Shocking! Man caught peeing in Delhi Metro:


.

Slide14

.

2 responses to “MOVEO ELECTRIC SCOOTER FOLDS IN TWO – Shocking! Man caught peeing in Delhi Metro:

  1. What is so shocking about an Indian peeing in Delhi metro? This is the birth rite of Indian to pee any and every where.why only pee shit also. Azadi zindabad.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s