HEAVY RAIN IN BOMBAY – જીત્યું હંમેશા ગુજરાત

हरयाणवी आदमी जवाब उल्टे नही देता…लोग सवाल उल्टे करते है

हज़्ज़ाम ने पूछा – ताउ बाल छोटे करने है के..?

ताउ बोला – बड़े कर सके है के?

.

એક કડવું સત્ય: આજકાલ પેટમાં નથી જતા તેટલા પૈસા નેટ માં જાય છે

.

મને એકવાર થયું કે દુનિયા છોડી દઉં. પછી મેં મારા દિલને સમજાવ્યું કે જો બકા, તારાથી “વોટ્સ એપ” તો છોડાતું નથી….દુનિયા શું તંબુરો છોડીશ

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

HEAVY RAIN IN BOMBAY

.

CLICK FOLLOWING LINK FOR PDF:

HEAVY RAIN IN BOMBAY

.

જીત્યું હંમેશા ગુજરાત:


.

HOW HARD YOUR LIFE IS

.

GANDHIJI AND MODI

.

5 responses to “HEAVY RAIN IN BOMBAY – જીત્યું હંમેશા ગુજરાત

    • ઇન્દીરાબેન, તમે ગુજરાતમાં નથી ફર્યા લાગતા. ગુજરાત શું કામ દેશના ઘણા રાજ્યોમાં રોડ અમેરિકાનાં ઘણા શહેરો કરતા સારા છે. આખા મુંબઈમાં આર.સી.સી.નાં રોડ છે. તમે અમેરિકામાં ફ્રીવેની વાત કરો તો
      ઇન્ડીયામાં પણ ફ્રીવે એટલા જ સારા છે. રાજસ્થાન,એમ.પી.,બિહાર, યુ.પી.જેવા થોડા ઘણા રાજ્યો છે કે જ્યાં રોડ ખુબ જ ખરાબ છે. તમે ડીટ્રોઈટ કે બીજા શહેરોમાં જાવ તો રસ્તાઓ ઘણા જ ખરાબ હોય છે.
      અરે..ન્યુજર્સીમાં પણ રોડ ઘણી જગ્યાએ ખરાબ હોય છે. મુંબઈ-અમદાવાદ કે મુંબઈ-પુના કે અમદાવાદ-ઉદેપુર હાઈવે પર જાવ તો ખરેખર રસ્તાઓ ખુબ જ સારા છે.

      Like

      • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે રહી ગયો…. કોઈપણ મોટરવે થી કમ નથી..

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s