MINIATURE HORSES – Yoga flash-mob by Portuguese Yoga Confederation

એક બીજી “ડીવાઈસ” છે કે જે તમારી “સ્પીચ”ને “સાયલન્સ”માં બદલી શકે છે અને તે છે તમારી “પત્ની”

.

ભગવાન રામ લંકામાં વિજય મેળવીને પાછા જતા હતા ત્યારે સુપર્ણખા તેમની પાસે આવી અને બોલી, પ્રભુ તમે તો મારા આખા પરિવારનો નાશ કરી નાખ્યો, હવે મારું શું થશે? એટલે ભગવાન રામચંદ્ર બોલ્યા: તું કળયુગમાં મારી અયોધ્યામાં રાજ કરશે. તે વખતે તારું નામ માયાવતી હશે, પરંતુ ત્યારે પણ તારા લગ્ન નહિ થશે.

.

સ્ત્રીઓ એક મીનીટમાં ત્રણસો શબ્દો બોલ્યા પછી કહે છે “મારું મોઢું નહિ ખોલાવો”….કેવું લાગે?

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

MINIATURE HORSES

.

Yoga flash-mob by Portuguese Yoga Confederation:


.

Slide21

.

7 responses to “MINIATURE HORSES – Yoga flash-mob by Portuguese Yoga Confederation

    • જેવી આપની આજ્ઞા, હવેથી આપની ઈચ્છા મુજબ કરવા પ્રયત્ન કરીશ. તમે જણાવ્યું તે બદલ ખુબ ખુબ આભાર! કારણ કે કોઈ કહે નહિ
      તો મને તો એમ જ થાય કે બધું બરાબર ચાલે છે. કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ કરશો તો ઘણું જ સારું.

      Like

    • ગૌતમભાઈ, વાત એવી છે કે ઘરમાં જમવાનું હોય તો દરેકને ગમતી વસ્તુઓ જુદી જુદી બનાવીને ખવડાવાય. પરંતુ મારે તો ન્યાત જમાડવાની
      અને વેબસાઈટવાળા વધુ સાઈઝ થતા પૈસા માંગે એમ બધું વિચારવું પડે. પરંતુ ન્યાતની જેમ બધાને ફાવે એવું કરવાની કોશિશ કરું છું.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s