HOW RESIDENT DOCTORS SLEEP IN HOSPITAL – Surprise Dance on Finnair Flight to celebrate India’s Republic day

પત્ની, બોસ અને મોદીમાં શું કોમન છે?

આ ત્રણે પોતાના “મનની વાત”(मनकी बात) કરે છે, પણ આપણા “મનની વાત” નથી સાંભળતા  

.

ચંપા: ચંપક, ચાલને આજે ઈંગ્લીશ પિક્ચર જોવા જઈએ. ખુબ જ મસ્ત પિક્ચર છે.

ચંપક: કયું?

ચંપા: જીવરાજ પાર્ક

ચંપક: ડોબી, એનું નામ જીવરાજ પાર્ક નહિ પણ “જુરાસીપાર્ક” છે.

.

ઈન્ટરવ્યું લેનાર: રીસેશન શું છે?

ઉમેદવાર: જયારે વાઈન અને વુમનમાં ફેરફાર થઈને પાણી અને પત્નીથઇ જાય, આ ગંભીર ફેરફારને રીસેશન કહેવામાં આવે છે 

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

HOW RESIDENT DOCTORS SLEEP IN HOSPITAL

.

Surprise Dance on Finnair Flight to celebrate India’s Republic day

૧૯૧૨ ની સાલમાં ફીનએરે એક ભારતના રિપબ્લિક દિવસની વિમાનમાં આશ્ચર્યજનક ઉજવણી  કરી હતી જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. દુનિયામાં ભારતનો ડંકો પહેલા પણ વાગતો હતો, વાગે છે અને વાગતો રહેશે.


.

MODI AND NAVAZ SHARIF

.

7 responses to “HOW RESIDENT DOCTORS SLEEP IN HOSPITAL – Surprise Dance on Finnair Flight to celebrate India’s Republic day

    • પટેલ સાહેબ, તમારી વાત સાચી છે. ભૂલમાં ટાઈપીંગમાં મિસ્ટેક થઇ ગઈ છે. ક્ષમા ચાહું છું.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s