जिन्दगीमें किसीका साथ ही काफी है – USE OF WASTE PLASTIC BOTTLE-1 & 2

આજકાલ ભાજપાનાં કોઈપણ નેતા ટી.વી. ચેનલપર કેમ નથી આવતા?

જવાબ: મોદીજીએ બધાને “બેટી-બચાવો”(સુષ્મા સ્વરાજ અને વસુંધરા) પાછળ આદુ ખાઈને લાગી જવા કહ્યું છે 

.

નસીબથી “અભિષેક” બની શકાય છે, “અમિતાભ” નહિ!

.

ચોમાસું શરુ થઇ ગયું એટલે આપણને જુના દિવસો યાદ આવે. આવરે વરસાદવાળું ગીત હવે બદલાઈ ગયું છે.

આવરે વરસાદ, મંચુરીયન નો પ્રસાદ,

ઉની ઉની તંદુરી ને પનીર ટીક્કાનું શાક

ખાવું હોય તો ખા, નહિ તો પીત્ઝા હટમાં જા

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:

jindgi me kisi ka saath hi kafi hay

.

USE OF WASTE PLASTIC BOTTLE-1:


.

USE OF WASTE PLASTIC BOTTLE-2:


.

ANIMALS IN MODI’S MAHA YOGA ABHYAN

.

3 responses to “जिन्दगीमें किसीका साथ ही काफी है – USE OF WASTE PLASTIC BOTTLE-1 & 2

  1. નસીબથી અમિતાભ ન બનાય એ વાત આપની સાચી પણ અમિતાભ બની રહેવા માટે પણ નસીબ જોઈએ એવું કેટલીકવાર લાગે…!

    Like

    • ધીરેનભાઈ, તમારી વાત સો ટકા સાચી છે, ‘માણસ નશીબ નથી બનાવતો, નશીબ માણસને બનાવે છે’

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s