A WONDERFUL STORY – Forro de Domingo Festival 2014

હનીમુન માટે વિદેશ જનારા ભારતીય “કપલ” પર પ્રતિબંધ અને તે માટેનો મોદી સરકાર વટહુકમ લાવશે, જ્યારે વિદેશથી આવનાર એન.આર.આઈ. માટે સરકાર તરફથી એક અઠવાડીયા માટે કેરાલાનું “હનીમુન” ફ્રી પેકેજ . કારણ? “મેઇક ઇન ઇન્ડિયા”

.

આનું નામ નશીબદાર! IPL Runner up – 10 Crores, Winner – 15 Crores and Yuvarahsingh – 16 Crores ” खेला बेला कुछ नहीं, अन्दर किया सोलह करोड़”

.

જિંદગીમાં હંમેશા ખુશ રહો, ગાતા રહો અને હસતા રહો. કારણ કે કોઈને ખબર નહિ પડે કે તમે પરણેલા છો

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

A WONDERFUL STORY

.

Forro de Domingo Festival 2014:

DO NOT MISS ….IT IS BEAUTIFUL DANCE….YOU MAY NOT HAVE SEEN.

One of the biggest Forró parties in Europe. This party is part of Europe’s greatest Forró Festival: Forró de Domingo Festival 2014


.

TACO BELL NAMASKAR

.

7 responses to “A WONDERFUL STORY – Forro de Domingo Festival 2014

  1. નાચો ગાઓ અને મસ્ત રહો! ટાકો બેલ વાળાને સુરતી ઉંધીયાની રેસીપી આપી દેવા જેવી છે.

    Like

    • આતો “ઘરનો જોગી જોગટો” જેવું છે. તાકો બેલમાં બીન્સ આવે અને આપણે રોટલા અને કઠોળ ખાતા હતા. એક જ ફેરફાર કરો રોટલા અને વાલ/મગ/કે બીજા કઠોળ પર થપકાવીને ચીઝ નાખો બધા ખાતા થઇ જશે. સ્વાદ ચીઝનો છે.

      Like

  2. તાકો બેલ અને પીઝા ન હોતતો અડધું અમેરિકા ભૂખે મરે !

    આ બે જગાઓ ઘણા માટે મંદિર કરતાં વધુ જરૂરી અને પવિત્ર છે !

    Like

    • અમેરિકા આવનાર માટે લોકો કહે છે કે “લો વિઝા અને ખાવ પીઝા” એજ જિંદગી છે

      Like

Leave a comment