હેતલબેન કે હેતલભાઈ – BADDEST RIGS IN THE SOUTH

લખુભા: એ ટપુભા, તારા હકુભાના લગ્નમાં તું મોદીને બોલાવવાનો છે
ટપુભા: નાં મોદીને નાં બોલાવાય, બધું જમવાનું વધી પડે
લખુભા: એ કેવી રીતે?
ટપુભા: મોદી તો આવીને કહેશે,”હું ખાતો નથી અને ખાવા દેતો નથી”

.

આશ્ચર્યની વાત છે કે વોટ્સએપ ફક્ત પાંચ વર્ષ જૂની કંપની ફક્ત પંચાવન લોકોના આધારે પિસ્તાલીસ કરોડ લોકોને રોજ રોજ સાચવે છે, જયારે આપણે હજારો વર્ષ જૂની સભ્યતા, સંસ્કૃતિનો ઢોલ વગાડનાર, સવા અબજ લોકોમાંથી ફક્ત 543 એવા લોકો નથી શોધી શકતા કે જે ફક્ત એક દિવસ સરખી રીતે સંસદ ચલાવી શકે.

.
पत्नी – पूरा दिन क्रिकेट, क्रिकेट. मैं घर छोड़ कर जा रही हूँ.
पति (कोमेन्टरी के अंदाज़ में) – पहली बार कदमों का बेहतरीन इस्तेमाल

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO:

હેતલબેન કે હેતલભાઈ

.

BADDEST RIGS IN THE SOUTH:

અમેરીકામાં સાઉથમાં લોકો પોતાના વેહીકલ્સને મોટા મોટા પૈડા લગાડીને કાદવ-કીચડમાં દોડાવે છે તે પણ જોવા જેવું છે. આ લોકો જાતે જ આ જાતના ફેરફારો પોતાની ગાડીઓમાં કરે છે.(નોંધ:પહેલા એડ. આવશે અને પછી વિડીયો શરુ થશે)


.

Na Salman ka Dar Na Earthquack ka dar

.

3 responses to “હેતલબેન કે હેતલભાઈ – BADDEST RIGS IN THE SOUTH

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s