DID L’il Masters Season-3 – अपनी भारतकी संस्कृति

અહિયાં જે જોક્સ આપવામાં આવે છે તે ફક્ત બે ઘડી આનંદ માટે છે. જોક્સ ઈન્ટરનેટ ઉપરથી દરેક પક્ષ અને વ્યક્તિઓ માટે હોય છે. જાણીતી વ્યક્તિ માટેના સ્વાભાવિક રીતે વધુ જોક્સ હોય છે. દા.ત. પહેલા મનમોહનસિંહના હતા આજે મોદીના છે.

.

अबतक चीन हमे नकली और बनावटी माल पकडाता था,
पहेली बार हमारा बनावटी माल खुद चलकर चीन गया है

.

ઘરમાં સુવા જાવ તો ધરતીકંપની બીક, બહાર સુવા જાવ તો “સલમાન” જેવાની બીક, અને અગાસીમાં  સુવા જાવ તો “ચોર”ની  બીક, હવે પ્રાણપ્રશ્નએ છે કે સુવું તો ક્યાં સુવું?

.

“મે” મહિનો પણ વિચિત્ર છે. કોઈ પત્ની પિયર જવાથી ખુશ થાય છે તો કોઈ જૂની પ્રેમિકા મહોલ્લામાં પાછી આવવાથી ખુશ થાય છે

.

DID L’il Masters Season 3:


.

BHARAT KI SANSKRUTI

.

Do we know actual full form of some words

.

11 responses to “DID L’il Masters Season-3 – अपनी भारतकी संस्कृति

  1. વાહ્હ… સરસ.. માહી માટે તો…..ઓહહ. અને ભારતીય સંસ્કૃતિ માટે આ તો મને ખબર જ નો’તી…!! અને લોન્ગ્ફોર્મ માટે પણ.. જોક્સ નું તો પૂછવું જ શું.. એ તો લોંગ ડ્રાઈવ પર સિક્ષ્રર જ મારો છો ભાઈ… તમે…. પણ આવું નો ચાલે.. હોં…… બિચારા મોદીજી.. તેઓ તેમના બચપન નો આખી દુનિયા ફરવાનો શોખ પૂરો કરે કે નહી?? કોને ખબર…આવતીકાલે ભારતીય જનતા ખુરશી છીનવી લે તો?? એટલે .. ઉડયા કરે છે… હશે. થાકશે ત્યારે પોરો ખાવા ભારત માં તો આવશે ને… જય હો.. જય હિન્દ!!

    Like

Leave a comment