THE INCREDIBLE SIGHTS OF INDIA -DO NOT TALK ON PHONE WHILE DRIVING

ચાલો માની લીધું કે માણસ ફૂટપાથ પર સુતો હતો, પરંતુ હરણ તો જંગલમાં ચરતું હતું તેનું શું?

.
આજે શ્રી શ્રી રવિ શંકરનો જન્મ દિવસ છે અને સુ.શ્રી સની લીઓનનો પણ જન્મ દિવસ છે. નશીબની બલિહારી તો એ છે કે કે બંને “આર્ટ ઓફ લીવીંગ” શીખવે છે

.
Indian Politics : Last PM Manmohan was on Silent 😐 mode..This PM Narendra Modi is on Flight ✈ mode.

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

THE INCREDIBLE SIGHTS OF INDIA

.

CLICK FOLLOWING LINK FOR PDF:

THE INCREDIBLE SIGHTS OF INDIA

.

DO NOT TALK ON PHONE WHILE DRIVING:

Every driver should watch this video
નબળા હૃદયવાળાઓએ આ વિડીયો જોવો નહિ
તમે ચાલુ કારે કે ટુ વ્હીલરપર ફોનપર વાતો કરો છો ત્યારે તમારી ગંભીર બેદરકારીને લઈને કંઈ કેટલા ફેમીલી તારાજ થઇ જાય છે, કંઈ કેટલા બાળકો અનાથ બની જાય છે તેની તમને ખબર છે. વીડીઓ જોઈને શપથ લો કે તમે ચાલુ વેહીકલ્સ પર કોઈ દિવસ વાતો નહીં કરો. પાંચ દસ મીનીટમાં તમારું કંઈ લુટાઈ નથી જવાનું પણ બીજાની અરે તમારી પણ જિંદગી જોખમમાં આવી શકે છે કે પછી “શેઠની શિખામણ ઝાંપા સુધી”.


.

FOUR PART OF LIFE

.

6 responses to “THE INCREDIBLE SIGHTS OF INDIA -DO NOT TALK ON PHONE WHILE DRIVING

 1. Bhai…Bhai. sachej Bhartiyo ne aem thayu ke aa Nyay chhe?? aam aadmi ne Lockup ma tarat j puri devaay………… ane Jamin mate faanfa… ane sallu aam admi ni tarfen ma to aena Gharwala sivaay koi na bole. aato sallao Gidhdao ni Zamat aakhi J Befam vani Vilash krva mandi. kagarol kari muki. te karej ne!!! kem ke teo pan Dudhe dhoyela na hoy te pachhi. pan…………..Lekin….. aa saallu kevi Mansikta??? aane salla ne saja thayi tema 99% Muslimo ae aani saja ni viruddh ma Fb par coments aapi… ke aa yogya nathi. wahh?? mate Darek Bhartiyo ae vicharva jevu.. aana parthi Bodh Path leva jevo. ane pachhu.. Bin Muslim Ladkiya… women pan aa salla ni Tarafdari ma…. wahh?? pan BEN…………. aa je vyakti jato rahyo.. ane tena Family ne Taklif Dukh thayu tevu “BHAGVAN” tamara par pan aavu kaik kare… ke Jethi Tame pan Swajan gumava nu anubhavo.. Toj khoti Tarafdari karta bandh thasho.. ane Na.Mo. mate sache J kharu J kahyu…!! ane rahi Accident ni vaat.. to Gujarat ma LOKO N.H. no:8 par thata accident Darroz na joye chhe to pan te nazarAndaz kari ne paachhi…..Dhooom style maj hanke rakhe chhe………. mate ““શેઠની શિખામણ ઝાંપા સુધી”. Jay Ho. Jay Hind!!

  Like

 2. China wall is known but Bharat wall is not so known. I knew today !!!
  It is said that wise learn from experience of others and cleaver learn fron his/her own experience and foo does not learn any time. All most all accidents are man made not Creation Of GOD

  Like

 3. વિપુલભાઈ, સારું છે કે ભારત પાસે ભવ્ય ભૂતકાળ છે …પણ વર્તમાનનું કોઈ પૂછે તો આપણે એને શું બતાવીએ ? પીએમનાં પ્રવચનો..?

  Like

  • ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડ બતાવવાનો, જેમાં વિશ્વના કોઇપણ દેશના પી.એમ. કરતા ટૂંક સમયમાં વધારે દેશોની મુલાકાત લેનાર તરીકે આપણા પી.એમ.નો વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે. આ બધા જ દેશો સાથે ૧૦૦ વરસ પહેલાના ધાર્મિક, વ્યાપારિક સબંધો એવું ઘણું બધું આપણા પી.એમ.શોધી લાવે છે જે કોઈ ઈતિહાસકારે આજ સુધી નથી બતાવ્યા તે અને એવી ઘણું બધું. આવા દરેક દેશને ભારતે આપેલા મદદના વચનો….”ઘરના છોકરા ઘંટી ચાટે અને બાવાને આટો”. ભારતના દરેક રાજ્યોને ઈલેકસન વખતે ખોબા ભરીને આપેલી મદદ કરવાની જાહેરાતો…સત્તા હાથમાં આવ્યા પછી આ જાહેરાતો માટે “બાવાજી કા થુલ્લા” જેવા રેકોર્ડો. થોડી ધીરજ રાખો, પાંચ વરસમાં પી.એમ. આમાનું શું શું કરે છે તેની રાહ જુવો. શું કયો છો?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s