અભણ ગોવિંદભાઈ પાસે શીખો – How to control someone else’s arm with your brain

મોદી શૌચાલયમાં પેશાબ કરવાનું કહે છે અને ગડકરી બાગમાં પેશાબ કરવાનું કહે છે. દેશના લોકો મૂંઝવણમાં છે કે પેશાબ ક્યા કરવો?

.

દવાનો દુકાનદાર: સાહેબ, તમે સમજવાની કોશિશ કરો. લગ્નનું સર્ટીફીકેટ કે પત્નીનો ફોટો બતાવવાથી એન્ટીડીપ્રેસનની દવા નહિ આપી શકાય. તેને માટે વ્યવસ્થીત પ્રિસ્ક્રીપ્શન હોવું જરૂરી છે.

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO OF POSITIVE THINKING:

kathiyawadi surati comedy

.

How to control someone else’s arm with your brain:

આ વિડીયોમાં માણસના મગજ વિશેનની અદભુત વાતો કરી છે. માણસના શરીરમાં અસંખ્ય નાના નાના સેલ છે. મગજમાં જ ૮૦ બિલિયન સેલ છે જે મગજ દ્વારા તમારો કંટ્રોલ કરે છે. આખા વિશ્વમાં આજે ૨૦ ટકા લોકો ન્યુરોલોજી ડીસઓર્ડરનાં પ્રોબ્લેમથી પીડાય છે. ગ્રેગના કહેવા પ્રમાણે સ્કુલમાં ન્યુરોલોજીનું શિક્ષણ આપવું જરૂરી છે. પરંતુ તેના સાધનો ખુબ જ મોંઘા હોવાથી બધાને પોષાય એમ નથી. છતાં તેનું સામાન્ય જ્ઞાન તો જરૂર સ્કુલમાં આપવું જરૂરી છે. અહિયાં એક યુવતીના હાથમાં થોડા બટનો લગાવવામાં આવે છે અને બીજા એક ભાઈના હાથમાં પણ એજ રીતે બટનો લગાવાય છે. યુવતીના મગજ દ્વારા પેલા યુવકના હાથને કંટ્રોલ કરવામાં આવે છે. શરીર મગજ કહે તેમજ બધું કરે છે. પેલી યુવતીનો હાથ ગ્રેગ હલાવે છે ત્યારે પેલા યુવકને કશું થતું નથી. પણ યુવતીનું મગજ ઓર્ડર આપે એટલે પેલા યુવકનો હાથ એ પ્રમાણે ચાલે છે.


.

busy family 2020

.

6 responses to “અભણ ગોવિંદભાઈ પાસે શીખો – How to control someone else’s arm with your brain

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s